સ્પાઈસી ગાર્લિક સેવ મમરા

Darshana
Darshana @cook_22105867
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ મમરા
  2. 1લસણ નો ગાંઠીયા
  3. 50 ગ્રામસેવ
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. છથી સાત ચમચી તેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/4 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લસણને ફોલી લો તેમાં મીઠું નાખી તેને પીસી લો

  2. 2

    એક તપેલીમાં અથવા તો લોયા માં તેલ મૂકી તેમાં 1/4 ચમચી હિંગ નાંખી તેમાં પીસેલું લસણ નાખો અને તેને હલાવો

  3. 3

    લસણ બ્રાઉન થઈ જાય પછી તેમાં મમરા નાખો અને હલાવો

  4. 4

    મમરા એકદમ હલાવવા જેના લીધે લસણ નો ટેસ્ટ આવી જાય ત્યારબાદ તેમાં સેવ અને લાલ મરચું નાખો મીઠું લસણમાં નાખેલું છે જો જરૂર લાગે તો નાખો

  5. 5

    આમ ગાર્લિક સેવ મમરા તૈયાર છે ટેસ્ટી તેમજ સ્પાઈસી ગરમ ગરમ તેમજ થઈ જાય ત્યારબાદ પણ મસ્ત લાગે છે પંદર દિવસ સુધી એવા રહે છે એટલે કે સ્ટોર પણ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

ટિપ્પણીઓ (2)

Varsha S M
Varsha S M @varsha_1964120
બહુ સરસ લાગેછે લસનીયા મમરા 😋😋👌👌

Similar Recipes