શીરો(wheat sheero recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તાવડીમાં ઘી લો તથા તેમાં ઘઉં નો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરો. મીડિયમ ફ્લેમ પર તેને ગરમ થવા દો તથા સતત હલાવતા રહો.
- 2
આ દરમિયાન એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું. તથા ઘઉં નો લોટ તથા ઘી ના મિશ્રણ ને સતત હલાવતા રહો.તથા લોટ નો રંગ થોડો બદલાઈ જાય તથા ઘી થોડું છૂટે એટલે તેમાં એક કીસમીસ નાખી ને હલાવવું. જો કીસમીસ ફૂલી જાઈ એનો મતલબ કે લોટ શેકાઈ ગયો છે. હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરવું તથા સતત હલાવતા જવું.જેથી કોઈ ગઠ્ઠા ના રહી જાય.
- 3
હવે તેમાં કત્રેલો ગોળ ઉમેરવો અને સતત હલાવતા જવું. જેથી ગોળ બરાબર ઓગળી ને મિક્સ થઈ જાય. તથા શીરો બની જાય એટલે તેમાંથી ઘી છૂટું પડસે.હવે તેમાં કીસમીસ તથા બદામ પિસ્તા ની કતરી કરી ને ઉમેરી દેવી.અને બરાબર હલાવી દેવું. શીરો ખાવા માટે બિલકુલ તૈયાર છે.ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
-
ડ્રાયફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe In Gujarati)
#trend4Week4સુખડી બધા ને ઘરે બનતી જ હોય છે પણ રીત થોડી થોડી અલગ હોય છે.આજે મે ડ્રાય ફ્રૂટ સુખડી બનાવી છે Namrata sumit -
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas -
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCPost - 4ઘઉં ના લોટ નો શીરોOoooo (Yaraaaa) Betaji.....👩👦....Tu Pyaron se Hai Pyara.... આજે મારા દિકરા એ આવી ને કહ્યું "માઁ મને શીરા ની ભૂખ લાગી છે" તો..... ૧૦ મિનિટ માં શીરો તૈયાર....... Ketki Dave -
-
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
-
-
-
-
-
-
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
-
-
-
રાજગરાનો શીરો (Rajgara Sheero Recipe in Gujarati)
#GA4#Week15 મેં પઝલ માંથી રાજગરા અને ગોળનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. Nita Prajesh Suthar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ