ઈસ્ટ વેસ્ટ સંગમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં લોટ લેવો. ત્યારબાદ બીજા વાસણમાં એક ચમચી ઘી અને બે ચમચી દૂધ ગરમ કરવા મૂકવું.ઉભરો આવે એટલે લોટ માં રેડી દેવું ત્યાર બાદ બંને હાથે થી તેમાં મોણ નાખી મિક્સ કરી દાબી દેવું. પછી તેને ૧૫ થી ૨૦ મીનીટ સાઇડ માં રાખી દેવું.
- 2
હવે મોણ આપેલા લોટ ને ચારણીથી ચાળી લેવો. એક કડાઈમાં ૨ ટેબલસ્પૂન ઘી મુકવું. તેમાં ચાળેલો લોટ નાખી મિડિયમ તાપ પર બદામી થાય એવુ શેકવું. શેકાય ગયા પછી તેને વાસણ માં કાઢી ઘી જામી જાય ત્યાં સુધી ઠંડુ થવા દો.
- 3
૩. હવે તેમાં દળેલી ખાંડ અને ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લેવુ.આ મિશ્રણ ની થેપલી કરી તેમાં વચ્ચે અંગૂરી મૂકી લાડુ વાળવા.
- 4
૪. તૈયાર થયેલા લાડુ ને બદામ ની કતરણ થી કોટીંગ કરવા. તો તૈયાર છે આપણાં ગુજરાત ના ચણા ના લોટ ના લાડુ અને બંગાળ ની અંગુરી નો સંગમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)
#કૂકબુક#સ્વીટશરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ગોળ ના લાડુ(god na laddu recipe in Gujarati)
#સ્વીટ રેસિપી#વિકમીલ૨#પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૧૩ Manisha Hathi -
-
-
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
અંગુર રબડી (angur rabdi recipe in gujarati)
#વિકમીલ૨#સ્વીટ રેસિપી# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૨ Sonal kotak -
-
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Diwali21#CookpadIndia#Cookpadgujarati#besanburfi(બેસન બરફી) દિવાળી હોય તો બધાના ઘરમાં આ સ્વીટ તો અવશ્ય બનતી જ હોય આના વગર તો દિવાળી અધુરી એટલે કે હું મગશ ની વાત કરું છું. તમે પણ બનાવ્યો છે કે નહીં? અને આ સ્વીટ એકદમ ફટાફટ બની જાય છે તો ટાઈમ પણ લાગતો નથી. Vandana Darji -
-
-
-
સાબુદાણા,બીટ ની ખીર(sago,beet root kheer recipe in Gujarati)
#goldenapron3#week 23# vrat#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ:-17સાબુદાણા અને બીટ ની ખીર વ્રત માટે ઉપવાસ માં ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.. બનાવવા માટે પણ ખૂબ જ સરળ છે.. Sunita Vaghela -
મગસ (Magas Recipe In Gujarati)
#DFT સામાન્ય રીતે દીવાળી માં બધા ની ત્યા મગસ બનતો હોય છે.મગસ ચણા ના કરો લોટ,ઘી,દળેલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya -
-
ડ્રાય ફ્રુટ ચીકી(drayfruit chikki recipe in Gujarati
#વિકમીલ૨# સ્વીટ#પોસ્ટ ૨#માઇઇબુક#પોસ્ટ ૧૫ Manisha Hathi -
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વીકમિલ2#સ્વીટ રેસિપી Nilam Chotaliya -
More Recipes
ટિપ્પણીઓ (4)