મગસ(magas in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટ ચાળી લઈ તેમાં ઘી અને દૂધ નાખી લોટ ને મિક્સ કરી ધાબો દેવું. અને પાંચ મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ ફરી લોટ ને ઘઉં ચાળવાની ચાસણી થી ચાળી લેવું.
- 2
ત્યારબાદ ગેસ પર પેન મુકી તેમાં ઘી મુકી ઘી ગરમ થાય એટલે તેમા ચણા નો કરકરો લોટ નાખી ધીમા ગેસ પર શેકવુ. હલાવતા રહેવું ફરી થોડું ઘી નાખવું.હલાવતા રહેવું ધીરે ધીરે ઘી છુટું પડવા લાગશે. અને લોટ ગુલાબી થવા લાગશે.
- 3
ત્યારબાદ લોટ ગુલાબી થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એક મોટાં પહોળાં બાઉલમાં કાઢી લેવું તેને હલાવતા રહેવું જેથી શેકાયેલો લોટ જલદીથી ઠંડો થઈ જાય. લોટ ઠંડો થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 4
પછી ખાંડ મિક્સ કરી તેમાં ઇલાયચી પાઉડર નાંખી મિક્સ કરવું પછી તેને એક થાળી માં પાથરી ઉપર બદામ, પિસ્તા ની કતરણ નાંખી થોડીવાર પછી ઉપર આડા ઊભા કાપા પાડી લેવા. તેના ચોરસ ટુકડા કરી ડીસમાથી કાઢી સવ કરવું. આ રીતે તૈયાર થાય છે મગસ ખુબ ટેસ્ટી અને સરસ બન્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
-
-
-
-
-
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#LSR#SWEET#FUNCTIONS#લગ્નસરા#CHANA_NO_LOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
-
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Week4#CDYછપ્પન ભોગ રેસિપી મગસ એ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે .દિવાળી માં આ મીઠાઈ ખાસ બનાવવા માં આવે છે , આ ઉપરાંત જમણવાર અને ભગવાન ને પ્રસાદ માં પણ ધરાવવામાં આવે છે .આ મીઠાઈ ઘર માં હોય તેવી સામગ્રી અને ખુબ ઓછી સામગ્રી થી બને છે .મારા બાબા ને ખુબ ભાવે છે .હું નાની હતી ત્યારે મને પણ મગસ ખુબ ગમતો હતો . Rekha Ramchandani -
More Recipes
ટિપ્પણીઓ (16)