ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#માઇઇબુક
#સ્વીટરેસિપી
#વીકમિલ૨
દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે.

ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)

#માઇઇબુક
#સ્વીટરેસિપી
#વીકમિલ૨
દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ૨ લિટરફૂલ ફેટ દૂધ
  2. ૨૫૦ g ખડી સાં કર / ખાંડ
  3. ટી. ઇલાયચી પાઉડર
  4. ચપટીજાયફળ પાઉડર
  5. ૧/૪ કપકાજુ બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    જાડા તળિયાવાળા વાસણમાં થોડું ઘી આંગળી માં લઇ વાસણ માં લગાવી દેવું જેથી ચોંટશે નહિ. એમાં દૂધ લઈ ધીમે તાપે ઉકળવા મૂકવું.એક ઉકડો કાઢે એટલે સાંકળ કે ખાંડ નાંખી દેવી. જેથી એનું પાણી પણ સાથે બળી જાય ને કલર સરસ આવે. સતત હલાવતાં રેવું. લગભગ પોણા ભાગનું દૂધ ઉકળી જાય એટલે ગેસ પર થી ઉતારી ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર મિક્સ કરવો. એને ઠંડુ પડે ત્યાં સુધી થોડી થોડી વળે હલાવતા રેવું જેથી ઉપર મલાઈ ના બાજે. ઠંડુ પડે પછી ડ્રાય ફ્રૂટ નાંખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes