મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#કૂકબુક
#સ્વીટ
શરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો

મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર (Mix Dry Fruit Lachako Kheer Recipe In Gujarati)

#કૂકબુક
#સ્વીટ
શરદપુર્ણિમાં દિવસ નિમીતે એ મૈ સ્પેશ્યલ વાનગી બનાવી છેે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે તમે પણ જરૂર થી બનાવા ની ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનિટ
2 વ્યકિત માટે
  1. 1 ગ્લાસદુધ
  2. 1 વાટકીબાસમતી ચોખા
  3. 8-10 ચમચીખાંડ
  4. ચપટીકેસર
  5. 4 નંગઇલાયચી નો પાઉડર
  6. 2 નંગબદામ ની કતરણ
  7. 2 નંગકાજુ કતરણ
  8. 4 નંગપીસ્તા કતરણ
  9. 8-10 નંગકિસમીસ

રાંધવાની સૂચનાઓ

40 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ન ધોઈ ને 2 કલાક પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ ભાત ને થવા દો અને ભાત ને એકદમ ગરેલા બનાવવા ના છે.

  3. 3

    ભાત એકદમ ગરેલા થઈ જાય એટલે એક ગ્લાસ દુધ નાખો.

  4. 4

    ત્યારબાદ થોડીવાર દુધ ને ઉકેળવા દો અને પછી તેમા સ્વાદઅનુસાર ખાંડ નાખો અને થોડીવાર ફરી દુધ ઉકળવા દો.

  5. 5

    ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને પલાણેલા કેસર નાખો.

  6. 6

    તૈયાર છે મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર.

  7. 7

    ખીર ને થોડીવાર ફ્રિઝ માં ઠંડી થવા દો અને તેને એક બાઉલ માં સર્વ કરો.

  8. 8

    ખીર માં ઉપર થી કાજુ,બદામ.પીસ્તા ની કતરણ અને કિસમીસ અને થોડુ કેસર ઉપર થી છાટો તૈયાર છે મિકસ ડ્રાયફ્રુટ લચકો ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes