કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati )

#Goldenapron3 week 19
કોકોનેટ સ્વીટ સ્લાઈસ(હલવા)coconut halvo in Gujarati )
#Goldenapron3 week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં ઘઉંનો લોટ લો..તેમાં એક વાટકી જેટલું હુંફાળું પાણી ઉમેરો.
- 2
તેને બરાબર મિક્સ કરો અને ૧ કલાક માટે ઢાંકીને રાખી દો.
- 3
હવે ગેસ ઓન કરી તેના પર એક કઢાઈ માં ખાંડ નાખો તેમાં ૧ વાટકી પાણી નાખી ખાંડ ઓગળે એટલે લીંબુનો રસ ઉમેરો.આમાં કોઈ એકતાર કે બે તાર ની ચાસણી કરવાની નથી ગેસ એકદમ ધીમો રાખી હલાવતા રહો.
- 4
હવે કોર્નફ્લોર લઈ તેમાં 1/2વાટકી જેટલું હુંફાળું પાણી મિક્સ કરો બરાબર હલાવો ગાંઠા રહેવા ના જોઈએ.હવે જે ઘઉંનો લોટ એક કલાક માટે રાખ્યો હતો તે ખોલી ને જોશો તો તેમાં પાણી ઉપર આવી ગયું હશે જેને આપણે નિતારી લેવાનું છે.
- 5
એક થાળીને ઘી વડે ગ્રીસ કરીને તૈયાર રાખો.ધીમા ગેસ પર ઓગળેલી ખાંડ માં વારાફરતી બંને લોટ ઉમેરી દો અને હલાવતા જાઓ ખાસ ધ્યાન રાખો કે ગાંઠા ના પડે.ગેસ ધીમો ઓન જ રાખવાનો છે.
- 6
બંને લોટ બરાબર મિક્સ થવા દો. તેમાં ચાર ચમચી ઘી નાખો.
- 7
- 8
બધું મિક્સ થશે એટલે આ મિશ્રણ થોડું થીક બની જશે..ગ્રીસ કરેલી થાળીમાં મિશ્રણને પાથરી દો ઉપર થોડા કાજુ બદામ ની કતરણ નાખી સજાવો. લગભગ એક કલાક ઠંડુ પડવા દો પછી કાપા પાડો.
- 9
સર્વ કરો.(ફૂડ કલર પણ એડ કરી શકો છો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોકોનેટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)
#CCC અત્યારે કોરોના કાળ દરમ્યાન બાળકો ઘરે હોય છે માટે તેમને કંઇક અલગ અને નવીન પ્રકારનો કુકીઝ આપીયે તો તેમને ખૂબ આનંદ આવે છે.. અને હોંશે હોંશે ખાઈ લે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)
#Goldenapron3 week 23 puzzle word #vrat Upadhyay Kausha -
-
-
-
-
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ#goldenapron3week 19 ....ghee Gargi Trivedi -
-
-
-
-
બાલુ શાહી (balushahi recipe in Gujarati)
#goldenapron3#week 19#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ2#વિકમીલ 2 Gandhi vaishali -
-
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
-
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia
More Recipes
ટિપ્પણીઓ