દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

40 મિનિટ
4લોકો માટે
  1. 1 વાટકીતુવેરદાળ
  2. 1ટમેટું
  3. 1લીંબુ
  4. 1મરચું
  5. 1 ટુકડોઆદુ
  6. ધાણાભાજી
  7. 2 ચમચીતેલ વઘાર માટે
  8. રાઈ, જીરું, હિંગ,
  9. સૂકું લાલ મરચું
  10. તમાલપત્ર
  11. બાદિયા
  12. 4 ચમચીખાંડ
  13. મીઠું જરૂર પ્રમાણે
  14. લીમડા ના પાંદ
  15. 4 ચમચીઢોકળી માટે ઘવ નો લોટ
  16. 2 ચમચીબેસન
  17. મીઠું સ્વાદ મુજબ
  18. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દાળ બાફી ને વઘાર કરી તેમાં સાથે જ ઢોકળી પણ ઉકળવા દઈએ.

  2. 2

    હવે ઢોકળી વણી લઇ અને કટર થી કટ કર્યા પછી તરતજ તેને ઉકળવા દઈએ. 10મિનિટ તેને રેવા દહીં.

  3. 3

    તો રેડી છે દાળ ઢોકળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ (2)

Similar Recipes