વેજીટેબલ દાળ ઢોકળી (Vegetable Dal Dhokli Recipe In Gujarati)

Hiral
Hiral @hir252704

વેજીટેબલ દાળ ઢોકળી (Vegetable Dal Dhokli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1.5 વાટકીતુવેર ની દાળ
  2. મિક્સ વેજીટેબલ (ડુંગળી,બટાકા,કોબી, ગાજર, કેપ્સિકમ,રીંગણાં,ફ્લાવર
  3. 2 ચમચીઆદુ,મરચા,લસણ,મીઠા લીમડા ની પેસ્ટ
  4. શીંગ દાણા,લીલા વટાણા
  5. ઢોકળી ના લોટ માટે
  6. ૨ કપઘઉં નો લોટ
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીમરચું
  10. મીઠું,
  11. 1/2 કપગોળ
  12. આંબલી ની પેસ્ટ અથવા લીંબુ નો રસ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. વઘાર માટે
  15. 1/2 ચમચીરાઈ
  16. 1/2 ચમચીજીરું
  17. 1/4 ચમચીહિંગ
  18. 2લાલ સૂકા મરચાં
  19. 1તજ
  20. 2લવીંગ
  21. 5 - 6લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ ને બાફી લેવી. ઢોકળી નો લોટ બાંધી લેવો.

  2. 2

    એક પેન મા તેલ લઈ બધા શાકભાજી વઘારવા સાથે આદુ, મરચાં,લસણ ની પેસ્ટ વઘારવી.

  3. 3

    બધું શાકભાજી બરાબર ચડી જાય એટલે બાફેલી દાળ ઉમેરો દાળ માં શીંગ દાણા,ગોળ અને આંબલી નું પાણી અથવા લીંબુ નો રસ બધું મિક્સ કરી ઉકળવા દો

  4. 4

    પછી તેમાં હળદર,મીઠું,મરચું, ધાણાજીરું નાખી ઉકાળો

  5. 5

    દાળ ઉકળે એટલે તેમાં ઢોકળી વણી નાના નાના પીસ કરી ઉકળતી દાળ માં નાખો

  6. 6

    ઢોકળી ચડી જાય એટલે ઉપર થી ફરી વઘાર કરો

  7. 7

    ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral
Hiral @hir252704
પર
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes