દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેરની દાળને કૂકરમાં સાતથી આઠ સીટી વગાડી અને બાફી લેવી. પછી તેને બ્લેન્ડર ની મદદથી ક્રશ કરી લેવી.
- 2
ત્યાર બાદ એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં બધા મસાલા નાખી અને કઠણ લોટ બાંધી લેવો. પછી તેલથી લોટને મસળી લેવો. પછી લોટના લૂઆ બનાવી તેમાંથી મોટી પતલી રોટલી બનાવી લેવી અને તેના ચોરસ પીસ કરી લેવા.
- 3
પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, લાલ સૂકું મરચું, તજ, લવિંગ બધું નાખી અને દાળ નો વઘાર કરવો.
- 4
વઘાર થઈ જાય પછી તેમાં ટામેટુ, મરચું ઝીણું સમારી અને ઉમેરી દેવું અને બધો મસાલો કરી લેવો.
- 5
પછી દાળને દસેક મિનીટ સુધી ઉકળવા દેવી. દાળ ઉકળવા આવે એટલે તેમાં તૈયાર કરેલી ઢોકળી ધીરે ધીરે ઉમેરી દેવી જેથી ઢોકળી બધી ચોંટી ન જાય.
- 6
ઢોકળી નાખ્યા બાદ દાળને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવી તેથી ઢોકળી ચડી જાય.
- 7
હવે તૈયાર છે ગરમા ગરમ દાળ ઢોકળી. દાળ ઢોકળીને કોથમીરથી ગાર્નિશ કરી સર્વિંગ બાઉલમાં સર્વ કરવી. આ ડાળ ઢોકળી ને તમે એકલી પણ ખાઈ શકો અને રાઇસ સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તુવેર દાળ ની વઘારેલી ખીચડી (Tuver Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week 1 Hetal Siddhpura -
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)