રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2cup ravo
  2. 1cup curd
  3. 1cup pani
  4. ઇનો
  5. solt
  6. 1onion
  7. 1ring
  8. 1Batata
  9. 1sargvani sing
  10. limdo
  11. limboo
  12. Shugar
  13. regular masala
  14. sambar msalo

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ૨ કપ રવો લઈ તેમા ૧ કપ દહીં ઉમેરી મીક્ષ કરો પછી તેમા ૧ કપ પાણી ઉમેરી મીક્ષ કરી ૨૦ મીનીટ રેહવા દો

  2. 2

    ત્યાર બાદ ૧ રીંગણ,૧ બટાટુ,૧ સરગવા ની સીંગ બધાને જીનુ જીનુ કાપી કુકર મા ૧ સીટી વગાડી લો

  3. 3

    પછી એક તપેલી મા તેલ મુકી તેમા રાઈ-જીરુ,લીમડો,ડુંગળી,બાફેલુ શાક ઉમેરી લો

  4. 4

    અને પછી તેમા રેગ્યુલર મસાલા,નમક,સામભાર મસાલો અને લીંમબુ અને ખાંડ (જો તીખો સામભાર પસંદ હોય તો ખાંડ ન નાખવી) નાખી બાફેલી તુરની દાળનાખી હલાવી લો

  5. 5

    અને પછી તેને ઉકળ વો દો

  6. 6

    હવે પલાળેલા ખીરા મા થોડો ઇનો અને ટેસ્ટ મુજબ નમક નાખી હલાવી લો

  7. 7

    હવે ઢોકળીયા ની વાટકી મા તેલ લગાવી તેમા ખીરુ ઉમેરી ઢોકળીયા મા મુકી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Miral Monil Patadiya
Miral Monil Patadiya @cook_20551393
પર

Similar Recipes