રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ રવો
  2. ૧/૨ બાઉલ દહીં
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીઇનો
  5. પાણી પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા ને બાઉલ માં લઇ દહીં અને પાણી ઉમેરી પલાળી 15 મિનિટનો રેસ્ટ આપો.15 મિનિટમાં રવો ફૂલીને તૈયાર થઈ જશે.

  2. 2

    ત્યારબાદ સ્ટીમરમા પાણી ઉમેરી ઈડલીના મોલડને ગ્રીસ કરી સ્ટીમરમાં થોડી વાર ગરમ કરવા થવા મૂકો..ત્યાં સુધી માં રવા ના મિશ્રણ માં મીઠું અને ઈનો નાખી બરાબર હલાવી મીકસ કરી લો.

  3. 3

    ઈડલીના મોલ્ડમાં પાથરી મોલ્ડને સ્ટીમરમાં તૈયાર થવા મૂકો..15 મિનિટ માં એક ઈડલી નું સ્ટેન્ડ રેડી થઈ જશે.આ રીતે બધા મિશ્રણની ઈડલી ઉતારી લો.મિશ્રણને દરેક વખતે ખૂબ જ ફીણવુ જરૂરી છે જેથનાથી ઈડલી ખૂબ જ સોફટ થાય છે.

  4. 4

    સર્વિંગ પ્લેટમાં લઈ ટોપરાની ચટણી અને સાંભાર સાથે સર્વ કરો..ટેસ્ટી,સુપાચ્ચ અને હેલ્ધી ઈડલી તૈયાર છે.

  5. 5

    ટીપ્સ:-ઈડલીના મિશ્રણને દરેક વખતે ખૂબ જ ફીણવુ જરૂરી છે જે નાથી ઈડલી ખૂબ જ સોફટ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes