રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ - ૩૫ મિનિટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ રવો
  2. ૩૦૦ ગ્રામ દહીં
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ નંગપેકેટ ફ્રૂટ સોલ્ટ (ઇનો)
  5. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ - ૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવામાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરી, ૧/૨ કપ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે તેમાં મીઠું નાખી ૧૫ થી ૨૦ મિનિટ માટે સાઈડ માં રહેવા દો.

  3. 3

    ૧૫ મિનિટ પછી રવો બરાબર ફૂલી જાય અને પાણી ની જરૂર લાગે તો થોડું ઉમેરી શકાય.

  4. 4

    બરાબર મિક્સ કરી ઇનો નાખી ઉપર ૨ ચમચી પાણી નાખી એક તરફ હલાવતા રહો, જેથી ઇનો એક્ટિવ થઇ જાય.

  5. 5

    હવે ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી ખીરું પાથરી બાફવા માટે મોટા લોયામાં મૂકી દો.

  6. 6

    ૫-૭ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે. તૈયાર થયા બાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes