ઇડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

આ એક એવી રેસીપી છે જે દરેક ઉમર ના લોકો ની પસંદગી છે. મારા ઘરે વિક માં એક વાર હોયજ.મૈં ઇડલી ના ખીરા ની રેસીપી આગળ શેર કરી જ છે તમે જોઈ સકો છો. આજે સરગવા ની શીંગ મિશિંગ છે.

ઇડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)

આ એક એવી રેસીપી છે જે દરેક ઉમર ના લોકો ની પસંદગી છે. મારા ઘરે વિક માં એક વાર હોયજ.મૈં ઇડલી ના ખીરા ની રેસીપી આગળ શેર કરી જ છે તમે જોઈ સકો છો. આજે સરગવા ની શીંગ મિશિંગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ વાટકીતુવેરની દાળ
  2. ટામેટા સમારેલા
  3. કાંદો સમારેલો
  4. બટાકા સમારેલા
  5. ગાજર સમારેલું
  6. રીંગણ સમારેલું
  7. ૧/૪દૂધી સમારેલી
  8. ૧૦ નંગ કઢી લીમડો
  9. ૧ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૧ ચમચીહળદર
  12. ૨ ચમચીલાલ મરચું
  13. ૨ ચમચીધાણા પાઉડર
  14. ૩ ચમચીસંભાર મસાલો
  15. ૧/૨ વાટકીગોળ
  16. ૨ ચમચીતેલ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. ઇડલી
  19. ૨૦૦ ગ્રામ ઇડલી નું ખીરુ
  20. ૧ પેકેટ ઇનો
  21. જરૂર મુજબ તેલ
  22. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ તુવેર ની દાળ ને ધોઈ ને બાફી લેવી.

  2. 2

    બધુ સાકભાજી મોટું સમારી ને બાફી લેવુ.

  3. 3

    એક પેન માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડે એટલે હિંગ નખી ને કઢી લીમડા ના પાન ઉમેરી લેવા. ત્યાર બાદ તેમાં કાંડાને ટામેટું સાંતળી લેવા.

  4. 4

    ત્યારબાદ બધા સૂકા મસાલા ઉમેરી ને તેમાં પાણી ઉમેરી લેવુ. પછી બાફેલું સકભાજી એડ કરી ને પાણી ઉમેરી ને થવા દેવું.

  5. 5

    તુવેર ની દાળ માં બધુ સાકભાઈ ઉમેરી ને તેમાં ગોળ ઉમેરવો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને સંભાર ને બરાબર ઉકળવા દેવો.

  6. 6

    ઇડલી માટે સૌપ્રથમ ખીરા માં મીઠું અને ઇનો ઉમેરી લેવો. ઇડલી ની થાળી ને તેલ લગાવી તેમાં ખીરું ઉમેરી લેવુ.

  7. 7

    ઇડલી થઇ જાય એટલે તેને ગરમ ગરમ સંભાર અને નારિયેળ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes