બાજરાની રાબ(raab recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી નાખો તેમાં બાજરીનો લોટ નાખીને શેકો
- 2
લોટ શેકાય આવે એટલે મા ગુંદર નો પાઉડર નાખો અને તેને ફુલવા દો
બાજુના ગેસ ઉપર એક તપેલીમાં ગોડ માં પાણી નાખીને ઉકાળો ગોળ ઓગળે એટલું જ કરવાનું છે - 3
ગુંદર ફૂલી જાય એટલે એમાં ચપટી હળદર અને સૂંઠ પાઉડર નાખી દો બરાબર હલાવી લો હવે તેમાં ગોળ વાળુ પાણી નાખી દો એક મિનિટ ઉકળવા દો તો તૈયાર છે પૌષ્ટિક બાજરાની રાબ
- 4
આ રાબ કમર દર્દ માટે બહુ જ સારી છે સવારે ઊઠીને આ રાબ પીવાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
રાબ (Raab recipe in Gujarati)
#MW1શિયાળા માં આ રાબ પીવા ની મજા આવે ,શરીર માં ગરમાટો આવી જાય...શરદી,ઉધરસ માં પણ ઉપયોગી....તો ચાલો જોઈએ રેસીપી Sonal Karia -
બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#post22 Harsha Ben Sureliya -
-
-
-
બાજરાની રાબ
#goldenapron3Week2આ રાબ ડીલીવરી પછી પીવી ગુણકારી છે. સારી.શરદી, ઉધરસમાં રાહત મળે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Vatsala Desai -
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 મેં આજે ગુંદ વાળી રાબ બનાવી છે મને ખૂબ જ ભાવે અને શિયાળા માં તો રાબ પીવાની અલગ જ મજા છેરાબ (ગુંદ રાબ) Aanal Avashiya Chhaya -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
-
બાજરી રાબ(Bajari Raab recipe in Gujarati)
#CB6 આ શિયાળું પીળું રોગ પ્રતિકારક શકિત અને ડાયાબીટીસ માટે ઉત્તમ છે.બાજરી ફાઈબર થી ભરપૂર છે.શરદી ઉધરસ માટે એકદમ અસરકારક અને બનાવવી એકદમ સરળ. Bina Mithani -
-
-
-
-
-
-
બાજરીના લોટની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#Choosetocook#30mins હું જ્યારે નાની હતી ત્યારે મને શરદી ખાસી બઉ જલ્દી થઇ જતું હતું જો કે અત્યારે પણ શરદી તો રહે છે જ તો મમ્મી મારી માટે રાબ બનાવી દેતી અને મને તેમાં રાહત થતી અને અત્યારે પણ જ્યારે મને શરદી ખાસી થાય ત્યારે મને રાબ બનાવવાની સલાહ આપેજ .મારા ઘરમાં પણ મારી દીકરીઓને પીવડાવવાની સલાહ આપે જ.ઝડપથી બનતી રેસિપી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ હોય છે.હું શિયાળામાં પણ ઘણી બધી વાર બનાવું છું જ. Bindiya Prajapati -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
ગોળ ની રાબ (Jaggery Raab Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#cookpadindia#cookpadgujratiગોળ ની રાબ 😋🥣 શિયાળો આવે એટલે જુદી જુદી જાતના અલગ અલગ રીતે વસાણા (પાક )બનાવતા હોય છે.આજે મેં રાબ બનાવી છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
બાજરી અને અંજીર ની રાબ (Bhajri_Anjeer Raab recipe in Gujarati)
#MW1#post2#શિયાળોઆજે આપણે એકદમ હેલ્થી કહી શકાય અને શિયાળા માં કફ અને શરદી ખાંસી માં રાહત આપે તેવી બાજરી ના લોટ ની રાબ બનાવીશું, બાજરી એ ખુબ જ હેલ્થી છે શરીર માટે તેમાં વિટામિન એ , બી , કેલ્શિયમ , આયર્ન , ફાઈબર અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે. બાજરી શિયાળા માં શરીર ને ગરમ રાખે છે. Sheetal Chovatiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13141718
ટિપ્પણીઓ (4)