બાજરાની રાબ(Bajra ni Raab recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

બાજરાની રાબ(Bajra ni Raab recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીબાજરા નો લોટ
  2. 2 ચમચીઘી
  3. 1 ગ્લાસપાણી
  4. 4 ચમચીગોળ
  5. 1/4 ટી.સ્પૂનઅજમો
  6. 2 ચમચીતાજા કોપરાનું ખમણ
  7. 1/4 ટી.સ્પૂનસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તપેલીમાં પાણી,ગોળ લઈ ગોળ પીગળે ત્યાં સુધી ઉકાળો.

  2. 2

    હવે કડાઈમાં ઘી ગરમ કરી લોટ ને શેકી લો. શેકાય જાય એટલે અજમો ઉમેરો.

  3. 3

    હવે ગોળ નુ પાણી ઉમેરી સૂંઠ પાઉડર ઉમેરો.

  4. 4

    થોડું ઉકળે એટલે કોપરાનું ખમણ ઉમેરો. હવે નીચે ઉતારી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes