રાબ(Raab Recipe in Gujarati)

Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522

#WM1
શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે.

રાબ(Raab Recipe in Gujarati)

#WM1
શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાટકીબાજરીનો લોટ
  2. ૧/૨ વાટકીગોળ
  3. ૧ ચમચીસૂંઠ પાઉડર
  4. ૨ ચમચીઘી
  5. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘીઅને લોટને બરાબર મિક્સ કરો.

  2. 2

    ગેસની બીજી બાજુ તપેલામાં ગોળ અને પાણી ગરમ મૂકો.

  3. 3

    લોટ એકદમ સેકાઈ જાય એટલે તેમાં ગરમ થયેલું પાણી નાખો. અને થોડી વાર હલાવો

  4. 4

    હવે તેમાં સૂંઠ પાઉડર નાખો. તૈયાર છે આપણી બાજરીના લોટની રાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522
પર

ટિપ્પણીઓ

Similar Recipes