બાજરી અને અંજીર ની રાબ (Bhajri_Anjeer Raab recipe in Gujarati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#MW1
#post2
#શિયાળો

આજે આપણે એકદમ હેલ્થી કહી શકાય અને શિયાળા માં કફ અને શરદી ખાંસી માં રાહત આપે તેવી બાજરી ના લોટ ની રાબ બનાવીશું, બાજરી એ ખુબ જ હેલ્થી છે શરીર માટે તેમાં વિટામિન એ , બી , કેલ્શિયમ , આયર્ન , ફાઈબર અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે. બાજરી શિયાળા માં શરીર ને ગરમ રાખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબાજરીનો લોટ
  2. ૧/૨ વાટકીગોળ
  3. ૧ ચમચીસૂંઠ પાઉડર
  4. ૨ ચમચીઘી
  5. ૧ ચમચીઅંજીર પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક પેનમાં ઘી એડ કરી બાજરીનો લોટ શેકી લો

  2. 2

    બરાબર શેકાય એટલે તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં અંજીર પેસ્ટ(અંજીર ને દુધ માં પલાળી ૧ કલાક પલાળી પછી તેને મિક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લેવી) અને ગોળ ઉમેરો અને થોડી વાર સુધી હલાવો. પછી તેમાં સૂંઠ પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.

  3. 3

    ૫-૬ મિનિટ સુધી હલાવો તો રેડી છે ગરમા ગરમ રાબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes