બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)

Sangita kumbhani @cooksangita9275
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો, હવે એક પેનમાં ઘી ગરમ કરો, તમે તેના બાજરીનો લોટ ઉમેરો, હવે તેને આછો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો, હવે તે ગરમ લોટમાં થોડા અજમા ઉમેરી દો, એટલે તે પણ શેકાઈ જાય
- 2
બીજા ગેસ ઉપર એક વાસણમાં ગોળ મા થોડું પાણી નાખી અને તેને ઉકાળો
- 3
હવે તે ઉકળતાપાણી ને સેકેલા લોટમાં ઉમેરો
- 4
હવે તેને મિક્સ કરી લો, અને ઉપરથી સુઠ પાઉડર ઉમેરો, તૈયાર છે ગરમા ગરમ રાબ, વરસાદી મૌસમમાં ગરમા-ગરમ પીવાની ખૂબ મજા પડે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
#FFC1વિસરાયેલી વાનગીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઠંડીમાં ગરમ-ગરમ પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
-
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
-
-
-
-
બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#post22 Harsha Ben Sureliya -
-
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#COOKPAD Gujarati શિયાળામાં ઠંડી મોસમ માં બધા ને શરદી ઉધરસ ની પરેશાની હોય જ છે ત્યારે આ બાજરી લોટ ની રાબ ખૂબ જ હેલ્ધી હોય છે Dipal Parmar -
-
-
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
બાજરી અને અંજીર ની રાબ (Bhajri_Anjeer Raab recipe in Gujarati)
#MW1#post2#શિયાળોઆજે આપણે એકદમ હેલ્થી કહી શકાય અને શિયાળા માં કફ અને શરદી ખાંસી માં રાહત આપે તેવી બાજરી ના લોટ ની રાબ બનાવીશું, બાજરી એ ખુબ જ હેલ્થી છે શરીર માટે તેમાં વિટામિન એ , બી , કેલ્શિયમ , આયર્ન , ફાઈબર અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે. બાજરી શિયાળા માં શરીર ને ગરમ રાખે છે. Sheetal Chovatiya -
-
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
બાજરીના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407563
ટિપ્પણીઓ