ઘઉં બાજરી ની ભાખરી(ghvu bajari recipe in Gujarati)

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#goldenapron 3# week 25

ઘઉં બાજરી ની ભાખરી(ghvu bajari recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron 3# week 25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીબાજરાનો લોટ
  2. બેથી ત્રણ ચમચી ઘઉંનો લોટ
  3. 2 ચમચીક્રશ કરેલું લસણ
  4. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. 1/2ચમચી હળદર
  6. સ્વાદ બતાવો પ્રમાણે મીઠું
  7. 1/2ચમચી હિંગ
  8. ૧-૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બાઉલમાં બાજરાનો લોટ લેવો ત્યારપછી તેમાં કોથમીર ક્રશ કરેલું લસણ પછી હિંગ હળદર મીઠું અને ઘઉંનો લોટ નાખીને લોટ બાંધી લેવું ત્યાર પછી

  2. 2

    ગેસ ઉપર તાવડી ગરમ કરવા મૂકવી ગરમ થાય એટલે લોટમાંથી નાના લુઆ કરીને મીડિયમ સાઇઝની ભાખરી વણી લેવી ત્યાર પછી તેને તાવડી ઉપર ધીમા તાપે શેકી લેવી

  3. 3

    ત્યાર પછી બંને સાઇટ શેકાઈ જાય એટલે તેને ઘી લગાડીને ગાર્નિશિંગ કરો તો તૈયાર છે આપણી ઘઉં બાજરાની ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes