ફણગાવેલા મગ નુ શાક(Sprouted moong Sabji Recipe In Gujarati)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મગ
  2. 1નાનું ટમેટુ
  3. 2 ચમચીમીઠું
  4. 1લાલ મરચું પાઉડર
  5. 1/2ચમચી હળદર
  6. 1 ચમચીલસણ ની ચટણી
  7. 1 ચમચીધાણાજીરું
  8. વધાર માટે તેલ
  9. ગાર્નિસીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા આપણે મગને બરાબર ધોઈ ને આખો દિવસ પલાળી રાખો. પછી તેને રાતના સમયે એક કપડાં માં બાધી એક તપેલીમાં ઢાંકી દો.

  2. 2

    પછી સવાર થતા તે મગમા. કોટા ફૂટી જાય છે. જો તેને કાચા ખાવા હોય તો તેમાં મીઠું, લીબુ તથા મરચું અને ચાટ મસાલો નાખી ખાય શકાય છે. જેમાં સારા એવા વીટામીન પણ મળે છે.

  3. 3

    હવે એક કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તથા આખી મેથીના દાણા નાખી મગ ને વધારો.પછી તેમાં મીઠું, મરચું, હળદર, લસણની ચટણી, ટમેટુ, ધાણાજીરું તથા પાણી નાંખી કુકર બંધ કરી 2વ્હિસલ વગાડી લો. હવે મગને સરવિંગ ટ્રે માં લઈ કોથમીર થી ગાર્નિસીંગ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

Similar Recipes