બાજરાના લોટ ની રાબ (bajra lot in Gujarati)

Taru Makhecha @tmmakhecha
#goldenapron 3
#વીક 25
#માઈબુક
પોસ્ટ 25
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા 1/2 ગ્લાસ પાણી ઉકાળો, નોન સ્ટિક મા ઘી મુકો, અજમા નાખો, લવિંગ નાખી બાજરા નો લોટ ધીમા તાપે સેકો,
- 2
ગુલાબી કલર આવે એટલે ગરમ પાણી રેડો, ઉકળે એટલે ગોળ, અજમા નાખી, થોડું ઉકાળી,ચોમાસા ની ઋતુ મા ગરમા ગરમ બાજરા na લોટ ની રાબ ની લિજ્જત માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ના લોટ ની રાબ(bajra lot ni raab recipe in Gujarati)
#goldanapron3#week 25#માઇઇબુક#પોસ્ટ 7 Uma Lakhani -
-
બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#post22 Harsha Ben Sureliya -
-
-
-
-
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
-
-
-
-
-
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
-
બાજરા નાં લોટ ની કુલેર(bajra na lot kuler recipe in gujarati)
#સાતમફ્રેન્ડ્સ, શ્રાવણ માસ માં શીતળા સાતમ ના દિવસ કુલેર ની પ્રસાદી દરેક ઘરમાં બનતી હોય છે. જેની પરફેક્ટ માપ સાથે ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
ગોળ ની રાબ (Jaggery Raab Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#cookpadindia#cookpadgujratiગોળ ની રાબ 😋🥣 શિયાળો આવે એટલે જુદી જુદી જાતના અલગ અલગ રીતે વસાણા (પાક )બનાવતા હોય છે.આજે મેં રાબ બનાવી છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
બાજરાના પૂડલા (bajra na pudla recipe in Gujarati)
#goldenapron3#week 25 [Millet and Satvik ] Kotecha Megha A. -
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
(બાજરા) ના લોટ ની રાબ(bajra na lot ni raab in recipe in Gujarati)
#goldenapron3#week25 Krishna Ghodadra Mehta -
-
ડ્રાયફ્રુટ મિક્સ લોટ ની સુુખડી (dry fruit mix lot sukhdi recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2વરસાદ ની મોસમ માં પેટ નો દુખાવો મોટાભાગે રહે અને સાથે કોરોના થી પણ બચવાનું એ બંને નો ઉપાય એક વાનગી માં ગોત્યો......શુદ્ધ દેશી ગાય ના ઘી માં દેશી ગોળ નાખી બાજરી અને ઘઉં ના મિક્સ લોટ ની કરી સુખડી ને એમાં નાખ્યો ઇલાયચી , મરી, સૂંઠ, તજ લવિંગ ને અજમાં નો પાઉડર સાથે ખૂબ બધા ડ્રાયફ્રુટ નો ભુક્કો ....પરફેક્ટ immunity booster cum medicine cum कुछ मीठा हो जाये ...... Rita Vyas Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113939
ટિપ્પણીઓ (3)