કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ વ્યક્તિ માટે
  1. 1બાઉલ સમારેલી કોબી
  2. ૧ નંગબટેકુ
  3. ૧ નંગટમેટું
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીલાલ ચટણી પાઉડર
  6. 1/2ચમચી હળદર
  7. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1/2ચમચી રાઈ અને જીરું
  10. 1/2ચમચી ગરમ મસાલો
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કોબી અને બટેકાની સમારી લેવું. તેને ધોઈ અને સાફ કરી લેવું. ટમેટાને પણ ધોઈને સાફ કરીને સમારી લેવું

  2. 2

    હવે એક પ્રેશર કુકરમાં બેથી ત્રણ ચમચી તેલ લેવું. તે ગરમ થયા બાદ તેમાં રાઈ જીરુ અને હીંગ મૂકવી.

  3. 3

    ત્યારબાદ સમારેલું શાક એડ કરવું. ત્યારબાદ બધા મસાલા એડ કરી દેવા. અને ટમેટુ પણ એડ કરી દેવું. બધું મિક્સ કરી દેવું.

  4. 4

    બેથી ત્રણ મિનિટ તે શાક ને ચડવા દેવું. ત્યારબાદ પાણી એડ કરવું

  5. 5

    ત્યારબાદ પ્રેશર કુકર ને બંધ કરીને ચારથી પાંચ whistle પાડવી. હવે રેડી છે આપણું કોબી બટાકાનું શાક.

  6. 6

    રેડી છે આપણું સાત્વિક ભોજન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

ટિપ્પણીઓ

Similar Recipes