દુધી સરગવા સુપ(dudhi sargva soup in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat


#Goldenapron week 24
# week meal 3

શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૫ લોકો
  1. ૫૦૦ ગ્રામ દુધી
  2. સરગવો ૨ સ્ટીક
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૨ ચમચીધી
  5. આદુ નાનો પીસ
  6. ૧ ચમચીઆખુ જીરું
  7. ૧ ચમચીલીબું
  8. ૧ ચમચીમરી પાઉડર
  9. વાટકીકોથમીર ઝીણી સમારેલી અડધી
  10. ફુદીના પતા સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    દુધી, સરગવો સમારવા. કુકર મા સમારેલા દુધી સરગવો, ધી, મીઠું, આખુ જીરું, આદુ મીક્ષ કરી બાફવા.

  2. 2

    ઠંડુ થાય એટલે મીકસર મા ક્રસ કરી થીક સુપ બનાવવુ. છાની લેવુ. ગેસ ઉપર ૧ મીનીટ ઉકાળી કોથમીર ઝીણા સમારેલી મીક્ષ કરવી. ફુદીના પતા થી સજાવવુ. મરી પાઉડર છાંટવું નાચોસ, સુપ સ્ટીક સાથે સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes