રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગપીઝા બન
  2. ગ્રેવી બનાવા માટે
  3. 1 નંગટામેટું
  4. 2કડી લસણ
  5. 1 ચમચીટામેટાં સોસ
  6. 1 ચમચીસેઝવાન સોસ
  7. 1 કપનુડલ્સ
  8. 1 ક્યુબ ચીઝ
  9. જરૂર મુજબ ચીલી ફ્લેક્સ
  10. જરૂર મુજબ નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી.. ટામેટા અને લસણ ને મીક્ષરમાં પીસી લઇ ને ટામેટાં સોસ.. સેઝવાન સોસ નમક ઉમેરી ને તૈયાર કરો..વઘારેલા નુડલ્સ તૈયાર કરી રાખો..

  2. 2

    પીઝા બન લઇ ને તેના પર એ ગ્રેવી લગાડી લઇ ને તેની પર નુડલ્સ સરખી રીતે પાથરી ને ચીઝ ખમણી માં ખમણી ને નોનસ્ટિક પેન પર 4 થી 5 મિનિટ માટે સેકાવા મુકો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gandhi vaishali
Gandhi vaishali @cook_21706882
પર

ટિપ્પણીઓ

Similar Recipes