એપલ મીલ્ક શેક(apple milk shake recipe in Gujarati)

Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
3 વ્યક્તિ
  1. મોટા લાલ સફરજન
  2. ૩ કપદૂધ
  3. ૩ મોટી ચમચીખાંડ
  4. ટુકડા૮-૧૦ બરફના
  5. ૧ ચમચીકાજુ બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સફરજન ની છાલ ઉતારી ને નાના ટુકડા કરી લો.

  2. 2

    મીક્સચર જાર માં સફરજન ના ટુકડા દૂધ ખાંડ બરફ ના ટુકડા નાખી ને સારી રીતે પીસી લો.એકરસ થઈ જાય એટલે ગ્લાસ માં કાઢી ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
પર

ટિપ્પણીઓ

Similar Recipes