રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી લો.કઢાઇ માં તેલ ગરમ કરી તેમાં બટાકા ને વઘારો. પછી તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખી સરખું મિક્ષ કરો.
- 2
કોબી અને કેપ્સિકમને વેફર કરવાની ખમણીથી લાંબી ખમણી લો.ટામેટાં ને ઝીણા સમારી લો.બધુ મિક્સ કરી તેમાં નમક, ચીલી ફ્લેક્સ ને મિક્સ હબ્સૅ ઉમેરી સલાડ રેડી કરો.
- 3
હવે થોડું બટર લગાવી પીઝા બનને એક બાજુ શેકો.પીઝા થોડા શેકાઇ પછી ઉલટાવી તેના પર ટોમેટો કેચઅપ લગાવો. પછી તેના પર બટાકાનો માવો અને સલાડ મૂકી એના પર ઢાંકણ ઢાંકી પિઝાને થોડા ક્રિસ્પી કરો.
- 4
હવે પીઝા ને પ્લેટ લઈ તેના પર ચીઝ ખમણી ઉપર સોસ નાખી સર્વ કરો.તો રેડી છે યમ્મી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
હોમમેડ પીઝા
#GA4#week14#cabbageઅહીં કોબીજ,કેપ્સીકમ,ડુંગળી નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12977050
ટિપ્પણીઓ