રાઇસ નુડલ્સ રોલ(Rice Noodles Roll Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
રાઇસ નુડલ્સ રોલ(Rice Noodles Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા નુડલ્સ ને પાણી મા બાફી લો અને બધા વેજીટેબલ લાંબા કાપી લો
- 2
હવે તેલ ગરમ કરો તેમા બધા વેજીટેબલ નાખો ૨ મીનીટ સાંતળી નુડલ્સ નાખો નમક,મરી પાઉડર,સેઝવાન સોસ નાખી હલાવી લો
- 3
હવે એક બાઉલ મા ચોખા નો લોટ, કોનઁ ફ્લોર, નમક નાખી પાણી નાખી બરાબર હલાવી લો અને ઢોકળીયા મા પાણી નાખી ગરમ કરો તેના પર ડીશ મા તેલ ગી્સ કરી ખીરુ પતલુ પાથરો ૨ મીનીટ સ્ટીમ કરો
- 4
હવે તેને લાંબા કટ કરી નુડલ્સ રાખી રોલ વાળી લો બધા રોલ આ રીતે તૈયાર કરી પ્લેટ મા રાખી ઉપર સોયાસોસ નાખો
- 5
તૈયાર છે રાઇસ નુડલ્સ રોલ કેચપ સાથે સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
-
-
ક્રિસ્પી સ્વીટ કોનઁ ચાટ(Crispy Sweet corn Chat Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ17 Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
-
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
-
નુડલ્સ (Noodles Recipe in Gujarati)
#GA4#WEEK2#નુડલ્સ (NOODLES)#સેઝવાન નુડલ્સ 😋😋🍜🍜જીભનો ચટકો એટલે ચાઈનીઝ વાનગીઓ.આ વાનગીઓ એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.નાન મોટા દરેક વ્યક્તિની મનપસંદ આ વાનગીઓ છે..😋😋🍜🍜 Vaishali Thaker -
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13082487
ટિપ્પણીઓ (14)