ચીઝી સ્ટફ્ડ ખીચું (cheesy stuffed khichu recipe in Gujarati)

##સુપરશેફ2 બાળકો જુદા-જુદા શાકભાજી ખવડાવવા માટે સ્પેશિયલ ખીચું
ચીઝી સ્ટફ્ડ ખીચું (cheesy stuffed khichu recipe in Gujarati)
##સુપરશેફ2 બાળકો જુદા-જુદા શાકભાજી ખવડાવવા માટે સ્પેશિયલ ખીચું
રાંધવાની સૂચનાઓ
- 1
ખીચુ બનાવવા માટે એક વાસણમાં દોઢ વાટકી પાણી ગરમ કરવા મૂકો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ૧ ચમચી લાલ મરચું 1/2ચમચી હળદર અને જીરુ પાઉડર નાખી ઉકળવા દો તેમાં મીઠા લીમડાના પાન ઝીણા સમારીને તથા કોથમરી પણ નાખો પાણી ઉકળે એટલે તેમાં ઘઉંનો લોટ નાખી વેલણથી લોટના ગઠ્ઠા ન થાય એ રીતે ઝડપથી હલાવો અને ખીચું બનાવો લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે આ ખીચુને પાંચ મિનિટ માટે એમને એમ ઢાંકી દો થોડું ઠંડુ થાય એટલે એક ડિશમાં કાઢો અને હાથ અડાડી શકાય ત્યારે એને મસળી એમાંથી એક સરખા છ લુઆ કરો
- 2
સ્ટફિંગ બનાવવા માટે કાચા કેળા ને બાફી લો અને મેશ કરી માવો બનાવો એક કડાઈમાં એક ચમચો તેલ લઇ એમાં હાજર હોય એ બધા શાકભાજી નાખો અહીં મારી પાસે બીજું કાંઈ ન હોવાથી મેં 1/2વાટકી ફ્રોઝન વટાણા અને મોળા મરચાલીધા છે હોય તોએકદમ ઝીણું સમારેલું કોબી ખમણેલું ફ્લાવર મકાઈ ઝીણી સમારેલી ફણસી વગેરે નખી શકાય આ શાકમાં આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું થોડું મરચું પાઉડર ધાણા-જીરુ પાઉડર અને હળદર નાખો બધું બરાબર મિક્સ કરો છેલ્લે અધકચરેલા સીંગદાણા લીંબુ અને કોથમીર નાખી ગેસ બંધ કરો અને એક ડિશમાં કાઢી ઠંડુ કરો
- 3
હવે સ્ટફિંગ ઠંડુ થાય એટલે તેના પણ છ ગોળા બનાવો આ દરેક ગોળાની અંદર એક એક ચીઝ નો પીસ મૂકી ગોળ ફરીથી વાળો હવે ખીચુંના જે લુવા કર્યા છે એમાંથી એક લુવો લઈ તેને બે હાથ વચ્ચે થેપી લો અને નાનકડી પૂરી જેવુ બનાવો તેમાં સ્ટફિંગ નો ગોળો મૂકો અને ખીચુંનો ફરીવાર ગોળ ગોળો બનાવી દો આ રીતે ખીચું ના દરેક ગોળા ની અંદર સ્ટફિંગ ભરી દો અને ફરી ગોળા તૈયાર કરો આ તૈયાર થયેલા ગોળાને ઉકળતા પાણી ઉપર ગ્રીસ કરેલી ચારણી મૂકી બાફવા મૂકો
- 4
ખીચું બફાતા લગભગ દસ મિનિટ થશે એ પછી ગેસ બંધ કરી ખીચું ના ગોળાને થોડીવાર ઠરવા દો થોડું ઠરી જાય એટલે એક નોનસ્ટિક પેનમાં એક ચમચો તેલ ગરમ કરવા મુકો તેમાં લીમડાના પાન મોળુ મરચું ઝીણું સુધારેલું જીરુ અને સંભાર પાઉડર નાખો આ વઘારમાં બનાવેલા ખીચું ના ગોળા મૂકો થોડીવાર એક બાજુ થવા દેવા થી નીચે ગુલાબી ઝાંય આવશે પછી પલટાવી બીજી બાજુ પણ થોડી વાર થવા દો છેલ્લે કોથમીર ઝીણી સુધારેલું મોળુ મરચું અને લાલ મરચું પાઉડર છાંટી સર્વ કરો
- 5
નાના બાળકોને ખીચું ખૂબ ભાવે છે અને ચીઝ ખૂબ ગમે છે શાકભાજીમાં હંમેશા મોઢું ફેરવે છે તો આ રીતે બધા શાકભાજી ઝીણા સમારીને નાખીએ તો બાળકોને ખબર પડતી નથી અને ટેસ્ટી લાગે એટલે મસ્તીથી ખાય છે વળી એમાં અધકચરેલા સીંગદાણા બહુ જ સરસ લાગે છે તો તૈયાર છે બાળકોને નાના મોટા વડીલો દરેકને ભાવે અને ખૂબ ગમે તેવો નાસ્તો ચીઝી યમ્મી અને ટેસ્ટી સ્ટફ્ડ ખીચું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું ના ઢોકળા (Khichu Dhokla Recipe In Gujarati)
ખીચું તો બહુ ખાધું , તો હવે ટ્રાય કરીયે ખીચું ના ઢોકળા. આ રેસીપી માં ખીચું સવારે બનાવીને એમાં થી બપોરે મહેમાન આવે ત્યારે ઢોકળા બનાવીને સર્વ કરી શકાય છે અને કીટી પાર્ટી માં તો આ વાનગી ચોકકસ જ હીટ આઇટમ છે.#CB9 Bina Samir Telivala -
જુવાર નું ખીચું (Juvar khichu recipe in Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad ખીચું ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડીયન્સ માંથી અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. ઘઉંનું ખીચું, ચોખાનું ખીચું, બાજરીનું ખીચું, કોથમીર ખીચું, પાલક ખીચું વગેરે વિવિધ પ્રકારના ખીચું બનાવવામાં આવે છે. મેં આજે જુવાર નો ઉપયોગ કરીને તેમાંથી જુવાર નું ખીચું બનાવ્યું છે. જુવાર ને દળી તેનો લોટ બનાવી તેમાંથી આ ખીચું બનાવવામાં આવે છે.આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને તેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
-
ખીચું પોપ્સ (Khichu pops recipe in Gujarati)
#supersચોખાના લોટ નું ખીચું તોબધા બાફીને ખાય છે..મને થયું,આજે ખીચાની એજProcedure પણ જુદાસ્વરૂપે બનાવું તો કઈક નવુંલાગે અને ખાવામાં થોડીExictment આવે..😋👍🏻 Sangita Vyas -
ચીઝી પંજાબી કારેલા કરી (Cheesy Panjabi Bitter gourd Curry Recipe in Gujarati)(Jain)
#SRJ#bharelakarela#panjabi_sabji#stuffed#bitter_gourd#cheese#paneer#sabji#lunch#dinner#kids_special#CookpadIndia#CookpadGujrati આ વાનગી મારું પોતાનું creation છે. બાળકોને કારેલા પસંદ પડતા નથી પરંતુ કારેલા માં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા છે અને તે શરીરને ખૂબ જ ઉપયોગી છે આથી તેને જુદા જુદા સ્વરૂપે તૈયાર કરીને બાળકોને ખવડાવવા જોઈએ. મે અહી ચીઝ અને પનીરનો ઉપયોગ કરી ને કારેલાનું શાક તૈયાર કરેલ છે, જે પંજાબી ગ્રેવી સાથે તૈયાર કરેલ છે. જેથી બાળકો તે ખાઈ લે. Shweta Shah -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
ઘઉં નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend #Week4આ ખીચું ઘઉં ના લોટ થી કર્યું છે.ટેસ્ટી અને હેલ્ધી હોય છે... બનાવવામં પણ સરળ છે. Dhara Jani -
સુરતી ખીચું (Surti Khichu Recipe In Gujarati)
#ભાત#પોસ્ટ 2 ચટાકે દાર ખીચું સૌને ભાવે એવું Geeta Godhiwala -
ખીચું(khichu recipe in gujarati)
આપણા ગુજરાતીઓ નું ફેવરેટ એવું ખીચું જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ jigna mer -
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
આજે હું બનાવું છું ઘઉંના લોટમાંથી ખીચું જે મારા દાદી બહુ બનાવતા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે😋 #treand4 #khichu Reena patel -
ખીચું (khichu recipe in Gujarati)
#મોમમમ્મી ની પસંદગી વાત આવે ત્યારે સૌ પ્રથમ ખીચું જ યાદ આવે જે મમ્મી અને મને બંને ને બહુ પસંદ છે. આપણા ગુજરાતીઓ ને ખીચું માટે કઈ વધારે કહેવાની જરૂર નથી. ગુજરાત નું પ્રખ્યાત એવું આ સ્ટ્રીટ ફૂડ સૌનું માનીતું છે. Deepa Rupani -
જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
#GA4#WEEK16#JUWAR#COOKPADGUJRATI#COOKPADINDIA જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#ખીચુંઆજે મેં ખીચું બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ખીચું (Khichu Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગરમા ગરમ ચોખાનું ખીચું એટલે ગુજરાતીઓની પ્રિય વાનગી. ઓછી સામગ્રીમાંથી ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી બનતી વાનગી એટલે ખીચું. Neeru Thakkar -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
-
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ખીચું (Khichu Recipe in Gujarati)
#weekendવિસરાતી જતી વાનગીઓ માં નું એક બાજરા ના લોટ નું ખીચું ફક્ત 5 થી 7 મિનિટ માં Meha Pathak Pandya -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1કણકી - કોથમીર ખીચું........ ખીચું એ ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી છે. આજે મેં ગ્રીન ખીચું બનાવ્યું છે એ પણ ચોખા ના લોટ માં થી નહીં પણ ચોખા ની કણકી માં થી. સાથે લીલુંછમ લસણ અને કોથમીર લીધી છે જે શિયાળા માં ભરપુર માત્રા માં મળે છે.Cook snap @ ThakersFoodJunction Bina Samir Telivala -
ખીચું (Khichu Recipe In Gujarati)
#ChooseToCook ખીચું મારા દિકરા ને બહુ જ ભાવે છે.સાંજે જ્યારે પણ ભૂખ લાગે અને હું એમ કહું કે ખીચું બનાવી દવ તો તરત જ કહે કે હા બનાવી દે.મને પણ બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ગરમ ગરમ મન થઇ ખાવાનું તો ખીચુજ યાદ આવે છે.. આજે ચોખા ના લોટ નું પૌષ્ટિક ખીચું ની રેસિપી લઇ ને આવી છું તો મિત્રો તમને ગમસે. #trend4 shital Ghaghada
More Recipes
ટિપ્પણીઓ