ખીચું (Khichu Recipe in Gujarati)

#cookpadindia
#cookpadgujrati
😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ,
ખીચું (Khichu Recipe in Gujarati)
#cookpadindia
#cookpadgujrati
😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી લો, અને પાણીને ગેસ ઉપર ઉકળવા મૂકો,
- 2
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, જીરુ, તેલ, મેગી મસાલો, મીઠું ઉમેરો.
- 3
તેમાં પાપડીયો ખારો ઉમેરો, પછી તેમાં ચોખાનો લોટ ઉમેરો.
- 4
હવે મિશ્રણ ને ચમચા વડે હલાવો. પછી ગેસ બંધ કરી ધો. ગરમા -ગરમ ચોખા નાં લૉટ નું ખીચું તૈયાર. તેલ અને લસણ ની ચટણી સાથે પીરસો.
- 5
અને થોડીવાર પછી ખાવી હોય અને ઠંડી થઇ જાય તો વરાળ માં ફરી ગરમ કરી લૉ. એકદમ સરસ ખીચું તૈયાર.
- 6
જયારે મન થાઈ ત્યારે ગરમ કરી ને ખીચુ ની મોજ. માણો. 😋
- 7
કેવું બન્યું છે, ખીચુ એ કોમેન્ટ કરી ને જરૂર કેજો, અને તમે પણ બનાવજો 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું(Khichu Recipe in Gujarati)
#GA4#week4ખીચું એટલે ગુજરાતી નું favouriteકોને ભાવે આવી જાઓ આજે સવારે નાસ્તા માં ગરમગરમ ખીચું મને તો બહુ ભાવે Komal Shah -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
#trend4#khichuખીચા માં ટ્રાય કયૅું કોથમીર મરચાં ની પેસ્ટ નાંખી ને ચટપટું ગ્રીન ખીચું. Bansi Thaker -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચુ એ પરંપરાગત ગુજરાતી નાસ્તાની ડીશ છે જે ખૂબ જ સહેલાઈથી બનાવવી શકાય છે. ખીચું એ બહુ સહેલાઇથી અને ઝડપી બનતો નાસ્તો છે. ખીચું થોડા મસાલા સાથે રાંધેલા ચોખાના લોટની કણક છે. એટલે કે ચોખા ની કણકને વરાળ માં બાફો તો તમે તેમાંથી ચોખાના પાપડ બનાવી શકો છો. Sonal Shah -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
ખીચું(Khichu recipe in Gujarati)
આપણે ગુજરાતી ઓ ને નાસ્તા માં ખીચું મળી જાય તો ખુશ થઈ જાય ,પાછું આજે મે પાલક નું ખીચું બનાવ્યું , પાલક માં પુરતા પ્રણામ માં આયર્ન અને વિટામિન હોય છે ,એકવાર ટ્રાય કરવા જેવું છે#trend4 Ami Master -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ગરમ ગરમ મન થઇ ખાવાનું તો ખીચુજ યાદ આવે છે.. આજે ચોખા ના લોટ નું પૌષ્ટિક ખીચું ની રેસિપી લઇ ને આવી છું તો મિત્રો તમને ગમસે. #trend4 shital Ghaghada -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar -
ચોખાના લોટનું ખીચું ના બોલ(Rice Flour Khichu Balls Recipe In Gujarati)
#Cookpad Gujarati# ચોખા નુ ખીચુંગુજરાતી લોકોને ખીચ ભાવે છે અને હવે ખીચા માં ખૂબ જ વેરાયટીઓ બને છે. ચોખાના લોટનું facebook ઘઉંના લોટની ખીચું મગ ના લોટ નુ ખીચું બાજરી ના લોટ નું ખીચું ચોખા ના પાપડ નું ખીચું સ્ટફ ખીચુ લાડવા ખીચું બોલ ખીચું. આજે મેં બોલ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
-
-
પારંપારિક દાદીમા નુ ખીચું
ખીચુંનામ સાંભળતા જ આપણને સૌને ખુબ મજા આવી આપણા ગુજરાતમાં અને કાઠીયાવાડી માં ખાસ કરીને ખીચું ઘણા બધા પ્રકારના બનતા હોય છે જેમ કે ઘઉં નો અડદનો ઘઉં બાજરો mix પછી એકલા ચોખાનો અને ઘઉં-ચોખા mix આ રીતે ઘણા બધા પ્રકારના ખીચું બનતા હોય છે ચાલો આપણે જોઈએ ઘઉંના ખીચા નીરીત Khyati Ben Trivedi -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
ચોખા નાં લોટ નું ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
#Trend4 , #Week4 ,#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#ખીચું , #ચોખાનાંલોટનુંખીચુંચોખા નાં લોટ માંથી ફટાફટ બની જાય એવો સ્વાદિષ્ટ ખીચું , ગરમાગરમ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trand4#week4 આ પરંપરાગત ગુજરાતી ડીશ નાસ્તામાં બનાવવામાં આવે છે. ખીચું ચોખા ના લોટ ને બાફી ને બનાવવાની વાનગી છે. તે ખુબ હેલ્થની દૃષ્ટિએ ઉત્તમ ગણાવી શકાય. Rashmi Adhvaryu -
પાલક ખીચુ (Palak Khichu Recipe In Gujarati)
#trend4 આજે ટ્રેન્ડ 4 ના વીકમાં બધા ગુજરાતી ની ઘરે નહિ પણ લગભગ દરેક ઘરે બનતી અને ખૂબ જ હેલ્ધી જલ્દી બની જાય તેવું પાલક નું ખીચું બનાવેલ છે. Bansi Kotecha -
-
પાપડી નો લોટ (Papadi No Lot Recipe In Gujarati)
પાપડી નો લોટ જેનું નામ સાંભળતા જ નાના મોટા બધાનાં મોઢામાં પાણી આવી જાય. sonal Trivedi -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
ખીચું(khichu recipe in Gujarati)
#ઇમોજી😘#જુલાઈખીચું એ દરેક ઘર માં બનતી વાનગી છે.જે નાના મોટા સૌ ને પ્રિય હોય છે. કોક ને જ ન ભાવતી હોય.ખીચું બનાયા પછી તેના ઇમોજી મારી દીકરી એ બનાયા છે. Nayna J. Prajapati
More Recipes
ટિપ્પણીઓ