ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

#CF ચોખા નું ચટાકેદાર  ખીચું

ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)

#CF ચોખા નું ચટાકેદાર  ખીચું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૦૩
  1. ૧ કપચોખાનો લોટ
  2. ૧ નાની ચમચીઅજમો
  3. ૧ નાની ચમચીઆદુ - મરચાની પેસ્ટ
  4. ૨ મોટી ચમચીતેલ
  5. સ્વાદ અનુસારમિઠું
  6. ૧ ચપટીખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કડાઈમાં ૧ ચમચો તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે એમાં જીરું તથા હાથેથી ઘસીને અજમો, આદુ-મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું, અને ૩ કપ પાણી તથા મિઠું ઉમેરી ૧ ચપટી ખાવાનો સોડા ઉમેરવું, પાણી ઊકળી જાય એટલે ચોખાનો લોટ ઉમેરી ખૂબ હલાવવું

  2. 2

    ગાંઠા ન વળે એમ વેલણથી ખૂબ હલાવ્યા બાદ ઢાંકીને વરાળ માં ૮-૧૦ મિનિટ ધીમા તાપે ગરમ કરવું, કાચું તેલ અને અથાણાનો મસાલો અથવા મરચું પાઉડર છાંટી બાઉલમાં સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

Similar Recipes