જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#WEEK16
#JUWAR
#COOKPADGUJRATI
#COOKPADINDIA
જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપજુવાર નો લોટ
  2. 1ચમચો તેલ વઘાર માટે
  3. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1ચમચો ઝીણી સમારેલી કોથમીર
  5. 2 ચમચીતલ
  6. 1 ચમચીજીરૂ
  7. ચપટીહિંગ
  8. 2 કપપાણી
  9. 1/4 ચમચીઅજમો
  10. 1/4પાપડિયો ખારો
  11. 1/4 ચમચીહળદર પાઉડર
  12. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  13. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલી કે કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરૂ, અજમો અને હીંગ નો વઘાર કરો. પછી તેમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો.

  2. 2

    પછી તેમાં બેથી અઢી કપ પાણી ઉમેરો. પાણીમાં લાલ મરચું પાઉડર,હળદર,મીઠું,ઝીણી સમારેલી કોથમીર, પાપડીયો ખારો ઉમેરો પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં જુવારનો લોટ ઉમેરી બરાબર હલાવી લો.

  3. 3

    ખીચા ના વાસણ ને તારી ઉપર મૂકીને બે-પાંચ મિનિટ સુધી સીજવા દો. પછી તેમાંથી નાના નાના ખીચા ના બોલ બનાવી ઢોકળાના કૂકરમાં ૫ થી ૭ મિનિટ માટે બાફી લો.

  4. 4

    તૈયાર થયેલ ખીચા ને ગરમાગરમ જ તેલ અને મેથીના મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes