જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.
#FFC2

જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.
#FFC2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વ
  1. 1/2 કપજુવાર નો લોટ
  2. 1/2 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  3. 1/2 ટી સ્પૂનતલ
  4. 1 ટી સ્પૂનફ્રેશ વલોવેલું દહીં
  5. ચપટીખાવા ના સોડા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ સર્વ કરવા માટે
  8. લીલું લસણ ગારનીશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    1 કપ પાણી ઉકાળવા મુકવું. અંદર આદુ-મરચાં ની પેસ્ટ, તલ, દહીં, ખાવા ના સોડા અને મીઠું નાંખી, ફાસ્ટ ગેસ ઉપર 2-3 મીનીટ ઉકાળવું.

  2. 2

    પછી અંદર જુવાર નો લોટ નાંખી વેલણ થી હલાવવું જેથી ગાંઠા ના પડે.

  3. 3

    ખીચું ની તપેલી ને તવા ઉપર મુકી, ગેસ ધીમો કરી,5-7 મીનીટ ખીચું ને કુક કરવું.

  4. 4

    જુવાર નું ખીચું ને 2 બાઉલ માં કાઢી, લીલું લસણ છાંટી ગરમ જ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes