સુજી નમકીન #(sooji namkin recipe in Gujarati)

સુજી નમકીન #(sooji namkin recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ, પ્રથમ સુજી ને મિક્સર મા બારીક પીસી લેવી.પછી સુજી મા કસ્તુરી મેથી ને હાથ થી બારીક પીસી ને નાખવી તેમાં જરૂર મુજબ મીઠું નાખવું.તેમાં તેલ / ઘી નું મોણ નાખવું ને લોટ ને બરાબર મિક્સ કરવું.પછી, તેમાં જરૂર મુજબ પાણી નાખવું.
- 2
હવે, લોટ ને ૧૫ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. અને હા,સુજી રેસ્ટ લેશે પછી થોડી ફૂલસે તો પછી લોટ મા જરૂર જણાય તો થોડું પાણી નાખી ને લોટ ને સોફ્ટ કરવાનો છે.
- 3
હવે,રોટલી ની સાઇઝ નો લુવો લઈ ને રોટલી જેવડું વની લેવાનું થોડું જાડું રાખવાનું. ત્યાર પછી તેમાં સકર પારા ની જેમ કટ લગાવવાના. પછી, તેને શેપ આપવા માટે કાંટા ચમચી ની બેક સાઈડ એક ચોરસ સકરપારા ને પ્રેસ કરી ને ધીમે ધીમે રોલ વાળવાનો..
- 4
ત્યાર પછી, મીડિયમ ગેસ પર બધા રોલ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવાના.. પછી પ્લેટ મા ટમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરવાના.. ખરેખર, આ રોલનમકીન બોવ જ મસ્ત લાગે છે..તો જરૂર થી try karjo.. બાળકો ને બોવ જ મજ્જા પડી જસે..😀
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફેનુગ્રિક નમકીન (Fenugreek Namkin Recipe In Gujarati)
ફેનુગ્રિક નમકીન (પાસ્તા)#GA4#Week19#methi Hiral Savaniya -
-
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
સુજી ટ્વિસ્ટ (Sooji Twist Recipe In Gujarati)
#SJR#SujiTwistનામ સાંભળી ને કઈંક નવીન લાગે અને છે પણ નવીન જ હો. મારા જેવા ના ઘર માં જ્યાં મેંદો ના વપરાતો હોય એમને માટે સુજી એ બેસ્ટ ઓપ્શન છે કોઈ પણ બેકીંગ કે નાસ્તા ની આઈટમ માટે. મેં અહીં સુજી ના ટ્વીસ્ટ બનાવ્યા છે જે એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. થોડી મેહનત પડે પણ પછી એને ખાવાની મોજ પણ એટલી જ હો કે. એને ચા સાથે મળી જાય તો સોના માં સુગંધ ભળી જાય. Bansi Thaker -
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
# નમકીન બુંદી(namkin boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4આપણે સેવબુંદી ફરસાણ માં લઈએ છીએ તો તેમાં જે ખારી એટલે કે નમકીન બુંદી બનવા ની આજે આપને જણાવીશNamrataba parmar
-
-
-
નમકીન સેવ(Namkin sev recepi in Gujarati)
#વીકમિલ3મને મારા મમ્મીના હાથની બનાવેલી છે સેવ ખૂબ જ ભાવે. આજે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે લગભગ મોકલાવી દે. ચા ની અંદર સેવ નાંખી ચમચીથી ખાવાની મજા ખૂબ જ આવે છે ત્યારે હું બાળક બની જાઉં છું. મારા ઘરના મારા પર ખૂબ હસે છે પણ કાંઈ વાંધો નહીં થોડી વાર બાળક બનવાની ખુબ મજા આવે છે. Davda Bhavana -
-
મેથી મઠરી
#ટીટાઇમ આજે મે નાસ્તા માટે આ મઠરી બનાવી છે . જે ખુબ જ ટેસ્ટી ને ક્રિસપી બની છે. ચા સાથે તેમજ ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાઈ છે. Krishna Kholiya -
સુજી ની સિઝલિંગ નમકપારે (Suji Namakpare Recipe In Gujarati)
#કૂકબુક#post-૨ બાળકોને આ નાસ્તો ખુજ જ ભાવે છે.દિવાળી સ્પેશિયલ નાસ્તો Dhara Jani -
નમકીન સેવ (Namkin Sev Recipe In Gujarati)
આજે મે મારી ૮ મહિના ની ડોટર માટે સેવ ઘરે બનાવી. Hiral Shah -
-
-
ધુધરા (Ghughra Recipe In Gujarati)
#કુકબુક દીવાળી સ્પેશયલ# દીવાળી આપે એટલે ધુધરા બને આપણી દીવાળી તેના વગર અધુરી..... Chetna Chudasama -
-
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
નમકીન સેવ (Namkin Sev Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sevઆ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જશાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી..... Alpa Rajani -
-
-
સુજી પોટેટો સ્ટ્રીપ્સ (Sooji potato strips recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૩#વિકમીલ૩ Prafulla Tanna -
નમકીન ઠેઠરી(namkin thethri recipe in gujarati)
#વેસ્ટ#cookpadindia#cookpadgujનમકીન ઠેઠરી એ છત્તીસગઢની સુપ્રસિદ્ધ, લોકપ્રિય વાનગી અને પારંપારિક પકવાન છે. છત્તીસગઢની પરંપરામાં ઠેઠરીના સ્વાદનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીજના તહેવાર પર આ પકવાન અનિવાર્ય છે. અને તહેવાર પર આ ઠેઠરી બજારમાં પણ વેચાતી હોય છે.આ નમકીન ઠેઠરીને એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ