નમકીન સેવ (Namkin Sev  Recipe in Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sev
આ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જ
શાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબેસન
  2. 1 ચમચીમીઠું
  3. 1/2 ચમચીહળદર
  4. તળવા માટે તેલ
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને ચાળી લો,

  2. 2

    લોટ ની વચ્ચે ખાડો કરી તેમાં મીઠું અને પાણી નાખો, ચમચીથી હલાવો અને હળદર નાખો,

  3. 3

    બરાબર મિક્સ કરી લોટ બાંધો રોટલીના લોટ કરતા જરાક ઢીલો બાંધવો,સેવ બનાવવા ના સંચા માં મીડિયમ સાઇઝની જારી મૂકી તેલથી ગ્રીસ કરી તેમાં લોટને ભરી દો બરાબર બંધ કરો,

  4. 4

    ગરમ તેલમાં સેવ પાડો બંને બાજુ ફેરવો ક્રિસ્પીથઈ જાય એટલે કાઢી લો આ સેવને એરટેટ ડબ્બામાં ભરી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો

  5. 5

    સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તૈયાર છે namkeen sev...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes