નમકીન સેવ (Namkin Sev Recipe In Gujarati)

Dimpal savaniya @dimpal_2121
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મા ચણા નો લોટ,મીઠું, હળદર,પાણી નાખી સેવ નો લોટ બાંધો.
- 2
સંચા મા તેલ લગાવી લોટ નાખો. ગરમ તેલ મા સેવ ને તળી લો
- 3
પ્લેટ મા કાઢી સર્વ કરો.
Similar Recipes
-
નમકીન સેવ (Namkin Sev Recipe In Gujarati)
આજે મે મારી ૮ મહિના ની ડોટર માટે સેવ ઘરે બનાવી. Hiral Shah -
નમકીન સેવ(Namkin sev recepi in Gujarati)
#વીકમિલ3મને મારા મમ્મીના હાથની બનાવેલી છે સેવ ખૂબ જ ભાવે. આજે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે લગભગ મોકલાવી દે. ચા ની અંદર સેવ નાંખી ચમચીથી ખાવાની મજા ખૂબ જ આવે છે ત્યારે હું બાળક બની જાઉં છું. મારા ઘરના મારા પર ખૂબ હસે છે પણ કાંઈ વાંધો નહીં થોડી વાર બાળક બનવાની ખુબ મજા આવે છે. Davda Bhavana -
નમકીન સેવ (Namkin Sev Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે namkeen sevઆ સેવ ને રોજબરોજ ની વાનગીઓમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ આ સેવ ને લાંબા સમય સુધી સાચવી પણ શકાય છે અને આપણે ગુજરાતીઓ તો સેવ મમરા ના શોખીન એટલે સેવ તો જોઈએ જશાકમાં, ચાટ માં, ભેળ વગેરેમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ માટે મેં અહીં આ નમકીન સેવ બનાવી છે તો ચાલો જોઈ લઈએ એની રેસીપી..... Alpa Rajani -
# નમકીન બુંદી(namkin boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4આપણે સેવબુંદી ફરસાણ માં લઈએ છીએ તો તેમાં જે ખારી એટલે કે નમકીન બુંદી બનવા ની આજે આપને જણાવીશNamrataba parmar
-
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ કોના ઘરે ના હોય અને કોને ના આવડતી હોય..?બધી ચાટ માં અને દરેક ફરસાણ માં લગભગ નાખવાની જ હોય..એના વગર જાણે ખાવાનું અધૂરું..દુનિયા ભર માં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સેવ નો વાસ..😃 Sangita Vyas -
નમકીન પારા(namkin para recipe in gujarati)
નમકીન પારા ચા સાથે નાસ્તામાં જમવામાં સરસ લાગે છે Darshna Rajpara -
-
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે.. Sangita Vyas -
-
-
-
-
-
ચટપટી નમકીન સેવ (Besan sev recipe in gujarati)
મમરા સાથે ખાઇ શકાય અને શાક બનાવી પરોઠા સાથે પીરસી શકાય Vidya Soni -
-
-
-
પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
સેવ તો ઘણા પ્રકાર ની આવે, જેમકે રતલામી, આલુ બિકાનેરી, આજે મેં પીઝા જેવો સ્વાદ લાગે એવી પીઝા સેવ બનાવી છેજે બાળકો થી વડીલો સુધી બધા ને ભાવશે Sejal Desai -
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
સેવ (Sev Recipe In Gujarati)
આપણે મોટે ભાગે સેવ બહારથી લાવતા હોઈએ છીએ પણ ઘરે પણ માત્ર ૨ ઘટકો થી આ સેવ ખૂબ સરસ બને છે Krishna Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14796173
ટિપ્પણીઓ (3)