અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)

#સુપરશેફ2
#માઇઇબુક
#વેસ્ટ
#સાઈડ
અળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો.
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2
#માઇઇબુક
#વેસ્ટ
#સાઈડ
અળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી ના પાન ની નસો કાઢી લેવી.તથા બરાબર ધોઈ ને લૂછી લેવા. હવે એક વાડકા મા બેસન મા બધો મસાલો તથા સોડા નાખી થોડું ઘટ્ટ બેટર બનાવી લેવું.
- 2
હવે અળવી ના પાન ઉપર બેટર ચોપડી તેના ઉપર ફોટા મા બતાવ્યા પ્રમાણે બીજું પાન મૂકવું.આજ રીતે ૧ મોટા પાન ઉપર બીજા ૨ કે ૩ પાન ગોઠવી બંને સાઇડ માંથી વાળી લેવું તથા રોલ વાળી લેવું.
- 3
હવે ઢોકળા ના કૂકર મા કાના વાળી પ્લેટ મુકવી તથા તેમાં પાણી ઉકળવા મુકો.પાણી ઉકળે એટલે બધા રોલ ને તેના ઉપર ગોઠવી,ઢાંકણ બંધ કરી ૨૦ મિનિટ ચઢવા દેવું.બરાબર ચઢી ગયા પછી તેના નાના નાના ટુકડા કરી દેવા.હવે એક તાવડીમાં મા તેલ મૂકી રાઈ હિંગ નો વાઘાર કરી પાત્રા વઘારી લેવા.તેના ઉપર રાઈ તથા કોથમીર ભભરાવી દેવા.તૈયાર છે અળવી ના પાન નાં પાત્રા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
અળવી નાં પાતરા
#goldenapron2ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે . જેમાં અળવી નાં પાન માંથી બનતા પાતરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાન ને ચણા ચોખા નાલોટ ને ગોળ લીંબુ/આંબલી ને બીજા મસાલા ચોપડી વીંટો વાળી બાફી ને પછી વઘારી/ તળી ને ખવાતી ટેસ્ટી ને હેલધી ગુજરાતી વાનગી. Rinku Patel -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
ફ્રાઇડ પાત્રા (Fried Patra Recipe In Gujarati)
#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ અળવી નાં પાન ની ઉપર બેસન લગાવી, રોલ કરી, વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. આમાં ગોળ આંબલી નો ખાટો મીઠો સ્વાદ ખૂબ સરસ લાગે છે. બાફેલા પાત્રા ના કટકા કરી વઘારી ને કે તળી ને સર્વ કરી શકો. Dipika Bhalla -
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
પાત્રા(Patra Recipe in Gujarati)
પાત્રા એક મજેદાર વાનગી છે. ટેસ્ટ માં બહુ મજેદાર છે બનાવાની રીત પણ એટલી જ મજેદાર છે અળવી ના પાન માં બેસન નું બેટર લગાવી ફરીથી તેની ઉપર પાન મુકો અને તેનો રોલ વાળી સ્ટીમ કરી પીસ કરી તેને વધારવા ના અને ચટણી સાથે સર્વ કરવાના .#GA4#week12 Bhavini Kotak -
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
#MVF#RB14અળવી ના પાન ને પાતરા ના પાન અને પતરવેલીયા ના પાન પણ કહે છે.આ પાન થી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.ક્રિસ્પી પાતરા બારડોલી ના વખણાય છે. જે ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે. Hetal Vithlani -
સુપર હેલ્ધી અળવી દાળ
#લીલીપીળી અળવીના પાન માં ખુબજ વિટામિન અને મિનરલ્સ હોય છે. એમાં વિટામિન એ, વિટામિન સી, કૅલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ , મેગ્નેશિયમ, ફાયબર હોય છે. આ પાન એન્ટી ઓક્સિડન્ટ હોય છે..આ પાન સાંધા ની તકલીફ, પેટની તકલીફ,, બી. પી ની તકલીફ,આવી ઘણી તકલીફો માં કામ આવે છે. મેટાબોલિઝ્મ ને પણ મજબૂત કરે છે. સ્વાદ ની સાથે સાથે અળવી પાન હેલ્ધી પણ છે....આ પાન ના પાત્રા તો ઘણા બનાવ્યા હશે..પણ અળવી દાળ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર ટ્રાય કરજો દોસ્તો.. Pratiksha's kitchen. -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
અળવી નાં રસપાત્રા
#MFF#RB16અળવી ચોમાસામાં વરસાદ પછી ખાવા ની ખુબ મજા આવી જાય છે.. એમાંય એના પાન માં પુષ્કળ માત્રામાં વિટામિન સી હોય છે..અને આયર્ન હોય છે.. એટલે શરીર માં લાલ કણો વધારે છે..પાન ને લોટ લગાવી ને ગોળ આંબલી ધોળી ને રસપાત્રા મારા ઘરે કાયમ બને.. પણ આ રીતે બનાવવામાં સમય લાગે એટલે.. આજે કંઈક અલગ રીતે જ બનાવ્યા છે.. રસપાત્રા.. Sunita Vaghela -
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
🍃પાત્રા (Patra Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરસેફ૩#વીક૩#મોનસુનવરસાદ વરસતો હોય ત્યારે એમ તો આપણને ગરમ ગરમ ભજીયા ,મકાઈ , મસાલેદાર ચા☕, કે આજ ના બાળકો ને ચાઈનીઝ યાદ આવે છે. પણ ટ્રેડિશનલ વાનગી ઓ પણ એવી ઘણી છે જે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે છે. અળવી નાં પાત્રા ને આમ તો આપડે બાફીને કે તળી ને ખાતા હોય એ.પણ અમારે ત્યાં એને માટી ના વાસણ માં પણ બનાવે છે. આ વાસણ ને અમારા વડીલો એને ગીતામ ડું ના નામે પણ ઓળખે છે. આ વાસણ માં બનેલ વાનગી નો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. એકદમ તંદૂરી ઈફ્ફેક્ટ વાલા બને છે. વરસતા વરસાદમાં આ પાત્રા બનતા હોય છે એની સુગંધ જ એટલી સરસ આવતી હોય છે કે એને ખાધા વગર તો કોઈ રેઇ જ ના શકે. Kunti Naik -
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh
More Recipes
ટિપ્પણીઓ