ઢોકળાં ના લોટ ના પુડલા(dhokal na lot pudla recipe in Gujarati)

Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861

ઢોકળાં ના લોટ ના પુડલા(dhokal na lot pudla recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામઢોકળાં નો લોટ
  2. 2લીલા મરચાં જીણા સમારેલા
  3. નાનો ટૂકડો ખમણેલુ આદુ
  4. 2ચમચા કોથમીર જીણી સમારેલી
  5. 8-10લીમડાના પાન ની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઢોકળાં ના લોટ મા પાણી નાખી 1 કલાક પલળવા રાખી દો

  2. 2

    ત્યાર બાદ તેમાં મસાલા ની બધી સામગ્રી નાખી મિકસ કરો

  3. 3

    લોઢી મૂકી પુડલા નુ ખીરૂ પાથરવુ તેલ મૂકીને બન્ને બાજુ શેકવા

  4. 4

    તૈયાર છે ગરમ ગરમ પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
પર

Similar Recipes