ચણાના લોટના પુડલા(chana lot na pudla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળી એની અંદર પાણી નાંખી અને એનો ખીરુ બનાવી લેવા મીડીયમ પછી એની અંદર ડુંગળી ટામેટા મરચા કોથમીર એકદમ ઝીણા સમારી અને એની અંદર નાખી દેવા પછી મીઠું અને હળદર નાખીને હળદર નાંખીને સરખી રીતે હલાવો અને એના ખીરુ બનાવી લો
- 2
હવે એક હવે એક નોનસ્ટિક લોઢી માં બનાવેલા ખીરું પાથરી લો અને પુડલા ને બ્રાઉન થવા દેવો પછી પુડલા ને ઉતારી લેવું પુડલા થઈ જાય પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી અને સર્વ કરો
- 3
તૈયાર છે ચણાના લોટના પુડલા સોસ સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે Khushbu Japankumar Vyas -
-
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
ચણાના લોટના વેજીટેબલ પુડલા(Chana Na Lot Na Vegetable Pudla recipe In Gujarati)
#ફટાફટ . ચણાના લોટના પુડલા બનાવવા માટે કોઈપણ જાતની અગાઉથી તૈયારી કરવી પડતી નથી. અને, ખૂબ જ ઝડપથી થઇ જાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ચણાના લોટના પુડલા(chana lot na pudla recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24#સુપરશેફ#વિક3#પોસ્ટ2 Aarti Kakkad -
-
-
-
-
ચણાના લોટના મોદક લાડુ(chana lot na modak recipe in gujarati)
#GC# ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે.. ભગવાન નારાયણ શ્રી બ્રહ્માજી અને પ્રથમ ૪ સ્લોકી ભાગવત કીધું હતું ત્યારબાદ ભગવાનના અંશ ગણાતા શ્રી કૃષ્ણ પાયનજી એટલે કે શ્રી વેદ વ્યાસજીએ તે 4 સ્લોકનું 18000 શ્લોક માં આખું શ્રીમદ ભાગવત બનાવ્યું. એ ભગવાન જી લખવા માટે ખૂબ જ બુદ્ધિશાળી અને ધીરગંભીર એવા ગંભીર ગણપતિજી ની પસંદગી કરી અને ભાદરવા સુદ ચોથથી ભાગવત લખવાનું ચાલુ કર્યું એટલા માટે ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. અને એ ભાગવત લખવાનો ૧૪ અનંત ચતુર્દશી એ પુરુ થાય છે...આમ આ તહેવાર મૂળ મહારાષ્ટ્ર નો છે પણ ધીમે ધીમે પુરા વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.. અને આપણે સૌ જાણીએ છીએ કે આ ઉજવણી કરવામાં સેલિબ્રિટી પણ કઈ પાછળ પડતી નથી... તે પણ પુરા હર્ષોલ્લાસથી આ ત્યોહાર ઉજવે છે. અને ગણપતિ તે વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે ગણપતિજીને યાદ કરીએ છીએ અને શુભકાર્યની અને કોઈ પણ શુભ / શુભ લગ્ન પ્રસંગ માં આપણે તેને યાદ કરી અને પૂજા કરીએ છીએ... જેમકે વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદ્વિતાય.....તો ચાલો જોઈએ મોદક ની રેસીપી... Khyati Joshi Trivedi -
-
-
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ ચણા ના લોટના પુડલા ખાવાનો ખૂબ જ આનંદ આવે છે. Bhakti Viroja -
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
-
ચણા ના પુડલા ની સેન્ડવીચ(chana na pudla sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ હેલદી અને પૌષ્ટિક પણ છે અને નાના મોટા બઘા ને સારી લાગે છે તમને પણ ગમશે Krishna Vaghela -
-
-
-
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13214891
ટિપ્પણીઓ (8)