ચણા ના લોટ ના પુડલા(pudla ni recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચણાના લોટ મા બઘા મસાલા નાખી, પાણી નાખી મીકસ કરી લેવુ.
- 2
પછી તેમા કોબીજ, મરચા,લસણ,ડુગળી,બટેટા,આદુ બધુ ઝીણુ સમારી લોટ મા નાખી મીકસ કરી લેવુ.
- 3
પછી એક મા તેલ મુકી તેમા ખીરુ પાથરી પુડલા ઉતારી લેવુ.
- 4
આવી રીતે બઘા પુડલા ઉતારી લેવા.
- 5
તૈયાર છે પુડલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચણા ના લોટ ના ખારા પુડલા (Chana Flour Khara Pudla Recipe In Gujarati)
#CWT #MBR1 #Week 1Kusum Parmar
-
-
-
-
ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
#સ્નેક્સ#શુક્રવાર#goldenapron3#week21#spicy#માઇઇબુક#પોસ્ટ2 Vandna bosamiya -
મૂંગફળી ના પુડલા (Peanut Pudla Recipe In Gujarati)
#supersક્યાંક જોયેલી અને થોડી નવીન લાગી એટલે એ બનાવવા પ્રેરિત થઈ,પુડલા માં નવો ટેસ્ટ ડેવલપ કરવાઆજે ટ્રાય કર્યો.. Sangita Vyas -
-
-
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
-
-
-
-
ચોખા અને ચણા ના લોટ પુડલા (Chokha Chana Flour Pudla Recipe In Gujarati)
રસોઈ મા ઝટપટ બનતી ને બધા ને ભાવતી વાનગી. Jayshree Soni -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઘણા variations કરી શકાય .મે પુડલા માં બટાકા નું પુરણ મૂકી સેન્ડવીચ બનાવી છે. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13080182
ટિપ્પણીઓ (2)