ચોખા ના લોટ ના પૂડા(chokha na lot puda recipe in Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

#માઇઇબુક
# સુપર શેફ-૨

ચોખા ના લોટ ના પૂડા(chokha na lot puda recipe in Gujarati)

#માઇઇબુક
# સુપર શેફ-૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
૧૫ મિનિટ
  1. 1 કપચોખાનો લોટ
  2. અડધો કપ રવો
  3. 1મિડીયમ સાઈઝ નો કાંદો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨ વ્યક્તિ
  1. 1

    એક બાઉલમાં ચોખાનો લોટ લો, તેની અંદર અડધો કપ રવો ઉમેરો.

  2. 2

    હવે તેમાં ઝીણો સમારેલો કાંદો, આદુ મરચાની પેસ્ટ, મીઠું અને આવશ્યકતા અનુસાર પાણી ઉમેરી પૂડા નું ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાડી, એક ચમચા જેટલું ખીરુ ઢોસા ની માફક પાથરી દો ગેસ ધીમો રાખો.

  4. 4

    પૂડા બેઉ બાજુ થી સરસ રીતે થઈ જાય એટલે તેને એક પ્લેટમાં લો.

  5. 5

    તો હવે તૈયાર છે તમારા ગરમાં ગરમ ચોખાના લોટના પૂડા. પૂડાને આમલીની ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

Similar Recipes