મકાઈનું ખીચુ(Makai nu khichu recipe in Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
મકાઈનું ખીચુ(Makai nu khichu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં જીરું,હિંગ, મીઠા લીમડા ના પાન,રાઇ નાખીને વઘાર કરો. હવે ગેસ બંધ કરી તેમાં દહીં, લીલા મરચા સમારેલા,પાણી,મીઠું નાખીને મીક્સ કરો.
- 2
હવે ગેસ ચાલુ કરી પાણી ગરમ થાય એટલે તેમાં મકાઈ નો લોટ ઉમેરીને મીક્સ કરી લો. અને કુકર નું ઢાંકણું બંધ કરી વહીસલ લગાવી ને એક વહીસલ થાય ત્યાં સુધી બાફો. ગેસ બંધ કરી લો.
- 3
હવે કુકર ઠંડુ થાય એટલે મકાઈનું ખીચુ બરાબર હલાવીને એક પ્લેટમાં કાઢી લો.
- 4
તૈયાર છે.... મકાઈના લોટ માંથી બનાવેલું.. પૌષ્ટિક.. મકાઈ નું ખીચુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
-
-
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
ચણા લોટ ની કળી નુ શાક(chana lot na kali nu saak recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 13 Uma Lakhani -
-
-
-
ચોખાના લોટ નું ખીચુ(chokha lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_23 Monika Dholakia -
-
લીલી અમેરિકન મકાઈ ના ઢોકળા(Green American Makai Na Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટ#weekend chef#પોસ્ટ 3વરસતા વરસાદમાં મકાઈ ખાવાની ખૂબ મઝા આવે..અને એમાં થી બનતી વાનગી પણ... Jagruti Chauhan -
-
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
-
-
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
લીલા મગ નું શાક (Green gram (Mag) nu sak recipe in Gujarati)
#સુપરશેફ2##માઇઇબુક## પોસ્ટ ૯# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
-
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
-
-
અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે Meghana N. Shah -
ખીચડી (Khichdi recipe in gujarati)
#Goldenapron3 #Week 25#SATVIK#માઇઇબુક #પોસ્ટ 19 Kshama Himesh Upadhyay -
-
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Bhavisha Manvar -
દેશી ચણા નુ શાક(desi chana nu saak in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 14 #વિકમીલ 3#પોસ્ટ 6#બાફેલ સ્ટીમ એન્ડ ફાઈથી વધુ...# RITA -
More Recipes
- રસાલા બટાકા નુ શાક(rasala bataka nu shak recipe in gujarati)
- # બ્રેડ પકોડા #(bread pakoda recipe in Gujarati)
- મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)
- જૈન વેજ માયોનીઝ સેન્ડવીચ(jain mayo vej sandwich recipe in Gujarati)
- ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13159618
ટિપ્પણીઓ (5)