ચીઝી કોર્ન કેપ્સી સેન્ડવીચ(cheese corn sandwich recipe in gujarati)

POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128

# સુપરશેફ#વિકમીલ 3
ઈનોવેટીવ અને હેલ્ધી રેસીપી...બધી મમ્મી ઓ હવે આ નાસ્તો બનાવી કરો બાળકો ને ખુશ.......

ચીઝી કોર્ન કેપ્સી સેન્ડવીચ(cheese corn sandwich recipe in gujarati)

# સુપરશેફ#વિકમીલ 3
ઈનોવેટીવ અને હેલ્ધી રેસીપી...બધી મમ્મી ઓ હવે આ નાસ્તો બનાવી કરો બાળકો ને ખુશ.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
  1. 1કીલો અમેરિકન મકાઇ
  2. 150 ગ્રામકેપસીકમ મરચુ
  3. 3 નંગબટાકા
  4. 3 નંગકાંદા
  5. 1 નંગઆદુ
  6. 2 નંગલીંબુ
  7. 1 ચમચીધાણા ભાજી
  8. 2પેકેટ બ્રેડ
  9. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  10. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  11. નમક સ્વાદ મુજબ
  12. 50 ગ્રામસેઝવાન સોસ
  13. મકાઈ ના પાન સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ અમેરિકન મકાઇ લો. તેમાથી દાણા ચપ્પુ વડે કાઢી લો. હવે તેને ગરમ પાણી વડે 5 મીનીટ તપેલી મા બાફી લો.

  2. 2

    3 નંગ બટાકા ને બાફી લો.
    3 નંગ કાંદા ને ઝીણા સમારી લો. 1 મોટુ કેપસીકમ મરચુ ને ઝીણુ સમારી લો.

  3. 3

    બાફેલા બટાકા ને ઝીણા છીણી લો.

  4. 4

    હવે એક કડાઈ મા મકાઈ, છીણેલ બટાકા,કેપસીકમ મરચુ, સુરતી મરચુ,આદુ, લાલ મરચુ પાઉડર,ધાણાજીરુ,નમક,ગરમ મસાલો,2 લીંબુ નો રસ, હીંગ નાખી મિશ્રણ તૈયાર કરો.

  5. 5

    હવે બ્રેડ લો. બ્રેડ ઉપર 1 ચમચી સેજવાન સોસ લગાવો. ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલા મસાલો લગાવો. તેની ઉપર સમારેલા કાંદા ભભરાવો.

  6. 6

    હવે આ મસાલેદાર બ્રેડ ઉપર ચીઝ છીણી લો.તેની ઉપર બ્રેડ લગાવી દો.

  7. 7

    હવે સેન્ડવીચ ને ટોસ્ટર મા બટર/તેલ નાખી શેકી લો.

  8. 8

    સેન્ડવીચ ને કાપીને મકાઇના પાન,મકાઇ ચીઝને છીણી સજાવટ કરી ગરમ ગરમ ચટણી/સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128
પર

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes