સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ખુબ જ ઓછા સમય માં બની જતી આ સેન્ડવીચ ખુબ સ્વાદિષ્ટ બને છે.
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
ખુબ જ ઓછા સમય માં બની જતી આ સેન્ડવીચ ખુબ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ નું પેકેટ લો.બટાકા બાફી છાલ ઉતારી ટુકડા કરી લો.કાંદા, ટામેટાં જીણા સમારી લો.આદુ મરચા સમારી લો.
- 2
બાફેલા બટાકા નાં ટુકડા માં બધો સુકો મસાલો, આદુ મરચા ની પેસ્ટ એડ કરી દો.એક વાસણમાં તેલ મૂકી જીરું લીમડા અને હિંગ નો વધાર કરી કાંદા ટામેટાં તેમાં સાંતળી લો.અને બટાકા નાં પૂરણ માં બરાબર મિક્સ કરી દો.
- 3
બ્રેડ ની સ્લાઈસ પર ચીઝ,લીલી ચટણી અને લાલ ચટણી લગાવી વચ્ચે પૂરણ ભરી બીજી બ્રેડ થી દબાવી પેક કરો.આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
- 4
ટોસ્ટર ને પ્રિહિટ કરી તેમાં તેલ અથવા ઘી લગાવી બધી સેન્ડવીચ ગુલાબી, ક્રિસ્પી શેકી લો.
- 5
બસ તો તૈયાર છે ટોસ્ટ સેન્ડવીચ જેને તમે ગ્રીન ચટણી, આંબલી ની ચટણી સાથે સર્વ કરી શકો છો.
Similar Recipes
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe In Gujarati)
આ સેન્ડ વિચ ઝટપટ બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ એટલી જ બને છે.બાળકો અને યુવાનો ને ખુબ પ્રિય છે Varsha Dave -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
ચમચા ની સેન્ડવીચ..Sandwich maker કે toaster ના હોય તો પણ સેન્ડવીચ બનાવી શકાય છે.. આપણા નાની દાદી આમ જ બનાવતા.. Sangita Vyas -
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
શીંગ બટાકા પૌંઆ (Shing Bataka Poha Recipe In Gujarati)
આ વાનગી વધારે પડતો બ્રેક ફાસ્ટ માં બનતી હોય અથવા લાઈટ ડિનર માં પણ બને..મે અહીંયા જરા જુદી રીતે બનાવ્યા છે. Varsha Dave -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
ચીઝ ચીલી સેન્ડવીચ(Cheese Chilli Sandwich recipe in Gujarati)
#GA4#week13#chilly ચીઝ ચીલ્લી એ મોટા ભાગે બધા ની ફેવરિટ સેન્ડવીચ છે જે ખૂબ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં બની જાય છે જે સ્વાદ માં પણ ખૂબ લાજવાબ બને છેઆમ પણ શિયાળા ની ઋતુ માં થોડું સ્પાઈસી વધુ ભાવે તો આજે ચીઝ ચિલી સેન્ડવીચ બનાવી છે. Darshna Mavadiya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
શીંગ બટાકા ની ફરાળી ખીચડી (Shing Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post6#Sunday ફરાળ માટે બેસ્ટ અને હેલ્ધી શીંગ બટાકા ની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.તેને દહીં, છાસ અને તળેલા મરચા અને સલાડ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3સેન્ડવીચ અમારા ઘર માં બધાની બોવ ફેવરિટ છે Pooja Jasani -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#week3#GA4વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ મે કોરો મસાલો જે બનાવ્યો છે એનાથી સેન્ડવીચ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#વિક1#પોસ્ટ૩૪બ્રેકફાસ્ટ હોય કે ડિનર, બર્થ ડે હોય કે કોઈ ફંકશન બધામાં દરેક લોકો સેન્ડવીચ ને ખૂબ જ પસંદ કરે છે. સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ પ્રકાર માં બને છે. અહીં મેં બટર મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે ઘઉં અને મેંદા બંને ના લોટ માંથી બ્રેડ બને છે. મેં ઘઉંમાંથી બનેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે. Divya Dobariya -
બની સેન્ડવીચ (Bunny Sandwich Recipe In Gujarati)
#NSD૩ નવેમ્બર એ નેશનલ સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અમેરિકામાં સેન્ડવિચને ખુબ જ પોપ્યુલર લંચ માનવા માં આવે છે. જોકે હવે ઇન્ડિયામાં પણ એટલો જ પોપ્યુલર છે. Nilam patel -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
વેજીટેબલ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSRઆ સેન્ડવીચ બ્રેકફાસ્ટ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકાય છે . Sangita Vyas -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
વધારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week-2સાંજ નાં ભોજન માં હળવા ખોરાક તરીકે વધારેલા ભાત બનાવી શકાય છે.જે હેલ્ધી અને ટેસ્ટી બને છે.અને સરળતા થી બની જાય છે Varsha Dave -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#FDમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે મારા જીવનસાથી મારા ફ્રેન્ડ ને બ્રેડ ની આઈટમ બહુ જ પસંદ છે તેથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે જે તમારા ફેમિલી માં બધાને ભાવે છે Kalpana Mavani -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
સેન્ડવીચ કબાબ (Sandwich Kabab Recipe In Gujarati)
#GA4#week1# potatoઆ મારી લેફટ ઓવર રેસીપી છે સેન્ડવીચ બનાવતા વધેલા માવામાંથી બનાવી છે અને ખુબ જ સરસ બને છે છે જે ફટાફટ બની જાય છે. એકદમ yummy લાગે છે ઝટપટ તૈયાર થતું એ એકદમ ઓછા તેલમાં બનતી સનેકસ ની વાનગી Shital Desai -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16761038
ટિપ્પણીઓ (8)