ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#GA4
#Week10
મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે.

ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week10
મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. ૧ નંગબાફેલી અમેરિકન મકાઈ
  2. મીઠું જરૂર મુજબ
  3. ૧ ટેબલ સ્પૂનબટર
  4. ૧ નંગચીઝ ક્યુબ
  5. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  6. કોથમીર ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. પછી મકાઈ સુધારી લો. હવે ગેસ પર એક કઢાઇમાં બટર ગરમ કરી તેમાં બાકીની બધી વસ્તુઓ નાખી મિક્સ કરી દો.

  2. 2

    હવે ગેસ બંધ કરી દો.

  3. 3

    રેડી છે ગરમાગરમ ચીઝ કોર્ન. હેલ્ધી અને ટેસ્ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes