વેજ પનીર સેન્ડવીચ(veg paneer sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરો.હવે મકાઈ ના દાણા ને બાફી લો. તેમજ ગાજર, ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો
- 2
હવે એક વાટકા માં કેપ્સિકમ,ગાજર, ડુંગળી, છીણેલા પનીર, કોથમીર, લાલ મરચું અને મીઠુ ઉમેરી ને મિક્સ કરો.
- 3
ત્યારબાદ અને તેમાં મકાઈ ઉમેરો હવે અને મિક્સ કરો.ત્યાર બાદ બ્રેડ પર બટર લગાવો અને તેના પર સેઝવાન ચટણી લગાવો
- 4
ત્યાર બાદ તેના પર તૈયાર કરેલ મસાલો મૂકી ને ઉપર ચીઝ પાથરો.ત્યાર બાદ બીજી બ્રેડ બટર લગાવી કરી ઉપર મુકો. હવે તેને ટોસ્ટ કરી લો.
- 5
આજ રીતે બધા બ્રેડ તૈયાર કરી લો. હવે ટોસ્ટર સેન્ડવીચ મશીનમાં બંને સાઇડ બટર લગાવી સેન્ડવીચ ને ટોસ્ટર થવા મૂકો. તો તૈયાર છે આપણી સેન્ડવીચ. તેને કેચઅપ અને કોથમીર ની ચટણી સાથે સર્વ ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર પેરી પેરી સેન્ડવીચ(paneer peri peri sandwich recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ26 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે Ami Sheth Patel -
વેજ પનીર સેન્ડવીચ(Veg Paneer sandwich Recipe in Gujarati)
#GA4#Week3મને પનીર ખૂબ ભાવે છે એટલે.હંમેશા પનીર અને વેજ નું કંઈક કોમ્બિનેશન કરતી હોઉં. મેં અહીંયા વેજીટેબલ માં વટાણા,ગાજર,ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી રીતે અલગ અલગ કોમ્બિનેશન લઇ શકો છો Mudra Smeet Mankad -
-
-
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
પનીર સેન્ડવીચ (Paneer Sandwich Recipe In Gujarati)
# sandwich 🥪# healthy tasty recipe# children recipe Jigna Patel -
-
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
વેજ સેન્ડવીચ(veg sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ ટોસ્ટર હોય તો પણ ઘરે સરળતાથી બનાવી શકાય છે મારે ઘરે સેન્ડવીચ ટોસ્ટર નથી માટે મેં આ રીતે સેન્ડવીચ બનાવી છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે Khushbu Japankumar Vyas -
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
પનીર ટિક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
ગરમી માં શું બનાવીએ કે રસોડા માં ઓછા સમય માં ઝટપટ બની જાય અને વેકેશન માં બાળકો ને મનપસંદ કાંઈ એમને ભાવતું બનાવીએ... તો આજે આપણે એવું જ કંઈક નવું બનાવીએ... 😊 Noopur Alok Vaishnav -
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
-
પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Paneer Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week 15#GRILL Santosh Vyas -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13246152
ટિપ્પણીઓ