સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)

સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેન્ડવીચ ના સ્ટફીંગ માટે એક વાસણમાં બટર ગરમ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી,ખમણેલું લસણ, સમારેલુ લીલુ મરચું,ખમણેલું આદુ નાંખી 2 મિનિટ સાંતળો.હવે તેમાં ઝીણી સમારેલી પાલક અને ફૂદીનો નાંખી મિક્સ કરી 2 મિનિટ સાંતળો.હવે તેમાં બાફેલા સ્વીટ કોનૅ નાંખી 2 મિનિટ સાંતળો.હવે તેમાં બાફેલા બટાકા નો માવો નાખી સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી 2 મિનિટ સાંતળો.હવે તેમાં 2 ક્યૂબ્સ ચીઝ ખમણી સારી રીતે મિક્સ કરી લો. હવે તૈયાર છે સ્ટફીંગ.
- 2
- 3
હવે બ્રેડ ની બે સ્લાઈસ લો. એક સ્લાઈસ પર બટર લગાવો અને એક સ્લાઈસ પર મેયોનીઝ લગાવો. હવે એક સ્લાઈસ પર 2 ટે ચમચી જેટલું તૈયાર કરેલું સ્ટફીંગ મૂકી બીજી સ્લાઈસ થી ઢાંકી તેને સેન્ડવીચ ટોસ્ટર મા ધીમા તાપે બન્ને બાજુ શેકી લો.
- 4
હવે સેન્ડવીચ ને વચ્ચે થી ટ્રાયેંગલ સેઈપ મા કટ કરી ઉપર થોડું બટર લગાવી લીલી ચટણી અને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પીનેચ કોનૅ સબ્જી(Spinach Corn Sabji Recipe In Gujarati)
#AM3આજે પાલક પનીર નુ શાક બનાવવાનો પ્લાન હતો પણ ઘરમાં પનીર થોડું જ હતું પછી વિચાર આવ્યો કે સ્વીટ કોનૅ પડી છે તો આ બન્ને નો ઉપયોગ કરી ને અલગ શાક બનાવીએ તો મજા પડી જાય. આ શાક બપોરના લંચ માટે કે ડિનર માટે બનાવી શકાય. Chhatbarshweta -
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
મેયો કોર્ન સેન્ડવીચ(Mayo Corn Sandwich recipe in Gujarati)
#GA4 #WEEK3 #SANDWICH આજે બધાં ની પસંદગી ની મલ્ટીપ્લેક્ષ સ્ટાઇલ મેયોનિઝ કોનૅ સેન્ડવીચ બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
કિડ્સ સ્પેશ્યલ પાઈનેપલ સેન્ડવીચ (Pineapple Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICH#BABYFOODબાળકોને પાઈનેપલ બહુ પસંદ હોય છે તેને ધ્યાનમાં લઈને આજે મેં આ પાઈનેપલ સેન્ડવીચ બનાવી છે તમારા બાળકને પણ જરૂર થી પસંદ આવશે Preity Dodia -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#FD આ સેન્ડવીચ મારી અને મારી ફ્રેન્ડ ની feavrouite રેસીપી છે.અમે જ્યારે મળતા ત્યારે બનાવતા . આ એકદમ સિમ્પલ પણ બહુ ટેસ્ટી રેસીપી છે. Chintal Kashiwala Shah -
સ્પીનેચ પુલાવ(Spinach Pulav Recipe in Gujarati)
#GA4 #Week2#પાલક સ્પેશ્યલ#Spinach specialભાત એ આપણા ઘરે રોજ બનતા હોય છે. ભાત માંથી ઘણી બધી જુદી જુદી વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે હોટેલ માં જમવા જઈએ ત્યારે પુલાવ મંગાવતા હોય છીએ.પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ ગી્ન પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું.જેમાં પાલકનો પણ ઉપયોગ થાય છે એટલે આ એક સારો ઓપ્શન છે બાળકો ને પાલક અને શાક ખવડાવાનો.જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનશે.ઝડપથી પણ બની જાય છે. Chhatbarshweta -
-
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ ઝડપથી બની જાય છે. ચટ્કાસ સ્ટોર્સ પર આ ખુબ ફેમસ છે. વેજિટેબલ્સ મા ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. તેથી કયારેક કોઈ એકાદ શાકભાજી ના હોય તો પણ ચાલે. મે અહીં ટમેટાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, સ્વીટ કોર્ન અને બાફેલા બટેટા લીધા છે. આ સિવાય ગાજર, કોબી અને રેડ-યેલ્લો બેલપેપર પણ લઈ શકાય છે. Jigna Vaghela -
કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)
પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.#GA4 #Week8 #sweetcorn #pulao Nidhi Desai -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
પિઝા સેન્ડવીચ(pizza sandwich recipe in Gujarati)
#NSD કોમન સેન્ડવીચ જે લગભગ દરેક ને પસંદ પડતી જ હોય છે અને સેન્ડવીચ લગભગ 2 બ્રેડ માંથી બનતી હોય છે. અહીં 3 બ્રેડ નો ઉપયોગ કરીને બનાવી છે. તેમાં વપરાતી દરેક સામગ્રી બધાં ના ઘર માં મળી જાય છે. બાળકો અને મોટેરા ખૂબજ પસંદ પડશે. Bina Mithani -
ચીઝી કેસેડીયા (Cheesy Qusadilla Recipe In Gujarati)
#GA4 #Week17ચીઝ સ્પેશ્યલકેસેડીયા એક મેકિસકન ડીશ છે. બાળકો ને લંચબોકસમા આપવા માટે સરસ વિકલ્પ છે. ચીઝ નો ઉપયોગ કયોૅ હોવાથી બાળકો ખુશી થી ખાશે. ઘરમાં આ વાનગી કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta -
-
સેન્ડવીચ મસાલા પાપડ (Sandwich Masala Papad recipe in Gujarati)
#સાઇડસામાન્ય રીતે આપણે મસાલા પાપડતો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે તેની સેન્ડવીચ બનાવી છે. બધા શાકભાજી અને ચટપટા મસાલા નાખી ખુબ જ ટેસ્ટી પાપડની સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
મેયોનિઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#GA4#Week12નાના બાળકોને મેયોનીઝ સેન્ડવીચ ખુબ જ પ્રિય હોય છે. તેને બનાવતા પણ વાર લાગતી નથી. Jayshree Doshi -
રશીયન સલાડ સેન્ડવીચ (Russian Salad Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#Sandwichચીઝ, ક્રીમ અને મેયોનીઝ આ બધી વસ્તુઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. એમાં પણ જો વેજીટેબલ સેન્ડવીચના સ્વરૂપે મળે તો હોંશે હોંશે ખાય છે. આ રીતે વેજીટેબલ પણ ખાઈ લેશે.આ સેન્ડવીચ બાળકોની મદદ લઈ સહેલાઈથી બનાવી શકાય છે. તો એમને પણ ગમશે કે એ લોકો પણ સેફ👩🍳 બની ગયા. Urmi Desai -
કોર્ન સેન્ડવીચ(Corn Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK17આ સેન્ડવીચ બાળકોને ખૂબ ભાવે છે અને ખૂબ ઝડપ થી બની જાય છે. Alpa Jivrajani -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
સ્વીટકોનૅ ક્રીસ્પી પાનીની (Sweet Corn Crispy panini Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn#Post2સેન્ડવીચ અને પિત્ઝા નું કોમ્બીનેશન એટલે પાનીની. મેં પિત્ઝા બેઝ માં સ્વીટકોનૅ અને બીજા વેજીસ નાંખી ને ટ્રાય કરી. Bansi Thaker -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
ચમચા ની સેન્ડવીચ..Sandwich maker કે toaster ના હોય તો પણ સેન્ડવીચ બનાવી શકાય છે.. આપણા નાની દાદી આમ જ બનાવતા.. Sangita Vyas -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
ગાર્લિક સેન્ડવીચ (Garlic Sandwich Recipe In Gujarati)
#GA4#Week24સેન્ડવીચ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે લીલાં લસણની સેન્ડવીચ બનાવવાનો વિચાર આવ્યો અને ખરેખર ગાર્લિક સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ બની. Mamta Pathak -
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
More Recipes
ટિપ્પણીઓ (2)