ઘટકો

  1. ૧નંગ બટેટા
  2. ૨૦૦ગ્રામ ગુવાર
  3. ૧ચમચી લસણ આદુ ની પેસ્ટ
  4. 4 ચમચીબધા મસાલા જરૂર મુજબ
  5. ૧ચમચી જીરું
  6. ૨નંગ ટામેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સબ્જી સુધારો, ત્યારબાદ કૂકર માં તેલ મૂકી તેમાં જીરું ૧ચમચી નાખી, હિંગ નાખો ત્યારબાદ તેમાં ટામેટા નાખી હલાવો, ત્યારબાદ બધા મસાલા નાખી થવાદો.

  2. 2

    મસાલા થઈજાય પછી તેમાં ગુવાર બટેટા નાખી, નમક નાખી હલાવી બરાબર મિક્સ કરી તળાવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં ૧કપ પાણી નાખી કૂકર બંધ કરી વીસલ ૩વગાડો.

  4. 4

    તો તૈયાર છે ગુવાર બટેટા નું દેશી શાક, ચપાતી, ગોળ, માખણ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

Similar Recipes