ફરાળી ચાટ પૂરી(farali chaat puri recipe in Gujarati)

Bina Kanani @cook_22944397
ફરાળી ચાટ પૂરી(farali chaat puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરો લઇ તેમાં તેલ નું મોણ નાંખી સ્વાદ મુજબ મીઠું મરચુ નાખી લોટ બાંધો એક
- 2
5 મિનિટે પછી તેની થોડી આછી પૂરી જેવી નાની નાની પૂરી વણી લો
- 3
થોડી વાર પૂરી સુકાવા દહીં પછી ત તળી લો
- 4
પેલા પૂરી મુકો પછી તેના પર ચેવડો વેફર ભૂકો કરી મુકો પછી મસાલા બી મુકો તેના પર ખજૂર ની ચટણી સોસ ધાણા ભાજી થી ગાર્નિસિંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પાપડી ચાટ (Farali Papdi Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
-
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
-
-
ફરાળી ભેળ ચાટ(Farali Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#Chat. આજે ગુરુવાર હતો એટલે અમારા ધરે અમે લોકો જલારામ બાપાનો વાર હોવાથી અમે ગુરુવાર નુ વૃત રહીએ છીએ.તો મે ફરાળ મા ફરાળી ભેળ ચાટ બનાવ્યો. Devyani Mehul kariya -
-
-
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
ફરાળી ચાટ(farali chaat recipe in gujarati)
# સાતમપોસ્ટ-૨આજે સાતમ અને શ્રાવણ મહિના નો સોમવાર તો આજ ના દિવસે એવી વાનગી હોવી જોઈએ કે સાતમ માં પણ ચાલે અને સોમવાર ના ફરાળ માં પણ તો ચાલો આજે કઈક નવીન જ વાનગી બનાવીશું કે જેમાં ચૂલ્લો પ્રગટાવો ના પડે અને ટાઢી સાતમ ની પણ ઉજવણી થઈ જાય. Hemali Rindani -
-
મખાણા ફરાળી ચાટ (Makhana Farali Chaat Recipe In Gujarati)
#ff2 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) ફાઈડ ફરાળી રેસીપી Trupti mankad -
-
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
ઇન્સ્ટન્ટ ફરાળી ભેળ (instant farali bhel recipe in gujarati)
#goldenapron3#week23#vrat popat madhuri -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12777704
ટિપ્પણીઓ (2)