કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati (
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati ( રેસીપી મુખ્ય ફોટો

ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati (

Daksha B
Daksha B @cook_24166687

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો

ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati (

Daksha B
Daksha B @cook_24166687

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 પિરસવાનું
  1. 100 ગ્રામગુવાર
  2. 1મધ્યમ કદનું બટેટુ
  3. 1મધ્યમ કદનું ટામેટું
  4. 4લસણની કળીઓ
  5. મસાલા માટે -1/2 ચમચી નમક,1/2 ચમચી હળદર,1ચમચી લાલ મરચું પાઉડર,
  6. 1/2 ચમચીરાઈ,1/2ચમચી જીરૂ,1ચમચી ધાણા જીરું પાઉડર,એક ચપટી હિંગ
  7. 2ચમચા તેલ
  8. કોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર માં 2 ચમચા તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં અને હિંદ ઉમેરો.

    ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati ( રેસીપી સ્ટેપ1ફોટો
    ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati ( રેસીપી સ્ટેપ1ફોટો
    ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati ( રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા અને લસણ ઉમેરો.બરાબર હલાવો.

  3. 3

    હવે તેમાં નમક,હળદર,લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યાર બાદ તેમાં સમારેલા ગુવાર અને બટેટા ઉમેરી કૂકર નું ઢાંકણ બંધ કરી દો.

    ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati ( રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કૂકર ને ધીમી આંચ પર 3 સિટી વાગે ત્યાં સુધી રાખો.

  6. 6

    કૂકર માંથી બધી વરાળ નીકળી જાય પછી સાક ને એક બાઉલ મા કાઢી ઉપર કોથમીર ભભરાવો.

    ગુવાર બટેટા નું સાક(guvar bateka nu saak recipe in Gujarati ( રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha B
Daksha B @cook_24166687
પર July 13, 2020 18:37

Top Search in

  1. 3rd for ગુવાર
  2. 7th for બટેટા

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. દાસ ના ટમ ટમ ખમણ
  1. દમ આલુ
  2. લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
  3. હોમ મેડ પાસ્તા(pasta recipe in Gujarati)
  4. પાલક કોર્ન પનીર પરાઠા(palak corn paneer parotha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164559
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close